SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] દાદાની દૃષ્ટિએ હીરાબાતા ગુણ હીરાબાનું કેવું જબરજસ્ત પુણ્ય ! પ્રશ્નકર્તા : આ એક મોટી અજાયબી કહેવાય કે આવા મોટા જ્ઞાની પુરુષ પ્રગટ થયા છે અને એમને આવું હીરાબા જોડેનું પૂર્વ ભવનું એટેચમેન્ટ (અનુરાગ) કે જેમની પાસે એ વાઈફ થઈને આવ્યા. એટલે એમનું કેટલું બધું પુણ્ય હશે ? દાદાશ્રી : હા, હા, જબરજસ્ત પુણ્ય ! હીરાબાની લોકો પૂજા કર કર કરે છે. લોકો આવીને દર્શન કર કર કરે છે. અમારો હાથ ઝાલ્યો, તે પુણ્ય નહીં ?
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy