SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩] દાદા-હીરાબા, કબીર સાહેબ તે એમના પત્ની જેવા જ્ઞાતીએ જ એડજસ્ટ થવું પડે હીરાબા પહેલેથી જ ભોળા, નામેય કપટ નહીં. અને મન પણ કદી જ બગડ્યું નથી. સદાય મન મોકળું રાખ્યું છે. મારા ભાગીદાર મને કહે કે ‘સંસારમાં તમે બીજા કબીર સાહેબ છો.’ [] U પ્રશ્નકર્તા ઃ અને હીરાબા કબીર સાહેબના બીબી જેવા ને ? દાદાશ્રી : એવું છે ને, એ તો કબીર સાહેબના બીબી જેવા પણ
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy