SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ [૬] દાદાનું એડજસ્ટમેન્ટ - કઢીમાં પાણી... નીરુમા : બહુ ભાવે છે, બા. એમની ચામાંય આપણા કરતા ત્રણ ગણી સાકર હોય. હીરાબા : શામાં, ચામાં ? નીરુમા હા, હવે તો નથી પીતા. પણ એટલું બહુ ગળ્યું જોઈએ, બા. હીરાબા : એમને ગળ્યું જોઈએ. નીરુમા ઃ તો તમે શું ગળ્યું કરીને ખવડાવો ? હીરાબા : વેઢમી ને માલપૂડા. નીરુમા ઃ એમ? માલપૂડા તમને આવડે છે ? હીરાબા : તળવાના, લોઢી ઉપર તળીએ. એ તવી કંઈથી લાવવાની ? નીરુમા : પછી જલેબી... હીરાબા : જલેબી ભાવે. નીરુમા : પછી શું ભાવે ? દૂધપાક બહુ ભાવે દાદાને ? હીરાબા દૂધપાક તો એમને બહુ ભાવે. નીરુમા તો રોજ તમે ગળ્યું બનાવો ? હીરાબા ઃ હોવે, શાનું બનાવું? નીરુમા : ત્યારે અઠવાડિયામાં એક દહાડો બનાવો ? હીરાબા : હં... નીરુમા : તમારા ઢેબરા બહુ ભાવે દાદાને. કેવા બનાવતા'તા બા તમે ? મેં ખાધેલા, પણ મને યાદ નથી. મને ખવડાવેલા ઢેબરા બાના. હિરાબા: હં, બન્ને હાથથી ટીપીને કરીએ. પછી લોઢીમાં નાખીને થાબડું જરીક અને લોટેય, અટામણેય ના હોય ને કશુંય ના હોય.
SR No.034317
Book TitleGnani Purush Part 2
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Other
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy