________________
[9]
સમર્પણ વિક્રમની વીસમી સદીની મહાવિભૂતિ, કાપરડાજી, શેરીસા. કદંબગિરિ આદિ અનેક તીર્થોના ઉદ્ધારક,
યુગપ્રધાન, જીવદયાના મહાન જ્યોતિર્ધર, પરમોપકારી, સુગૃહીતનામધેય, પ્રાતઃસ્મરણીય,
સૂરિચકચક્રવર્તી, તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્ય ભગવંત
શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર
જ્યોતિઃ શિલ્પશાસ્ત્રવિશારદ, સિદ્ધાંત માર્તડ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર ન્યાયવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, સિદ્ધાંત માર્તડ, કવિરત્ન
વાત્સલ્યનિધિ સંઘનાયક,
મારા દીક્ષાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત
શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજના
પવિત્ર કરકમલોમાં સાદર સમર્પણ
- વિજયનંદિઘોષસૂરિ