________________
(46)
लालभाई दलपतभाई
વર્તમાન સંદર્ભ અને જૈન ભૂગોળ : એક અધ્યયન
વર્તમાન ભૂગોળ અને જૈન ભૂગોળમાં ઘણી જ ભિન્નતા હોવાને કારણે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આટલું જ નહિ પરંતુ વર્તમાન ભૂગોળ સાથે જૈન ભૂગોળનો મેળ ન હોવાથી ઘણા પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. તેમજ તીર્થકર ભગવંતોની સર્વજ્ઞતા ઉપર પણ પ્રશ્નચિહ્ન
લાગે છે. બી અ - ક भारतीय संस्कृति विद्यामंदिर
સમસ્યાઓ ને કારણે જે ન ભૂ ગો ળ વિષ ય શ્રદ્ધા ગમ્ય
હોવાનું માનવામાં આવવા લાગ્યું છે પરંતુ છેલ્લા બે-ત્રણ દશકથી વિજ્ઞાનીઓ, ખાસ કરીને જૈન વિજ્ઞાનીઓ (જન્મ જૈન અને પછી વિજ્ઞાનનો અભ્યાસ કરનાર સંશોધકો) આ વિષય ઉપર ચિંતન કરી રહ્યા છે. આ વિષયે કેટલાંક વર્ષો પૂર્વે પૂ. શ્રી અભયસાગરજી મ.સા.એ જેન ભૂગોળને સમજાવવા મોટી જહેમત ઉઠાવી હતી. તે માટે તેમણે મોટા મોટા પટ પણ બનાવડાવેલા. હું નાનો હતો ત્યારે તેમના નિકટના પરિચયમાં આવ્યો હતો અને તેમણે પ્રકાશિત કરેલ પુસ્તકો વાંચેલા. તેવી જ એક ઘટના પૂજ્યશ્રી નંદિઘોષસૂરિજી મહારાજના જીવનમાં દાટેલી. ને જલપુરમાં પૂજ્ય શ્રી અભ ય સાગરજી મહારાજના સંપર્કમાં આવ્યા અને જેના ભૂગોળનો પરિચય થયો. ત્યારબાદ સંઘનાયક આચાર્યદેવ શ્રીનંદનસૂરિજી મહારાજે તેમને બૃહત્ સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિ ગ્રંથો ભેટ આપ્યા અને ભવિષ્યમાં સંશોધનમાં કામ લાગશે તેવું જણાવેલ, તે ભાવિનો સંકેત જ હશે. વર્ષો સુધી વિજ્ઞાનના અભ્યાસ માં ગળાડૂબ રહેલા આ ચા ર્ય શ્રી નંદિઘોષસૂરિજીને ડૉ. જીવરાજ જૈનનો પરિચય થતાં અને