SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 168 ઔદારિક શરીર-ઔદારિક વર્ગણાથી બનેલ ભૌતિક શરીર કર્મભૂમિ-જ્યાં અસિ,મષિ અને કૃષિનો વ્યવહાર છે તે ભૂમિ કલ્પવૃક્ષ-યુગલિક ક્ષેત્ર અને કાળમાં મનુષ્યોને તેમની ઈચ્છા પ્રમાણે વસ્ત્ર, આહાર, ધરેણાં વગેરે આપનાર વૃક્ષ કાલિક શ્રુત-૪૫ આગમમાં એક પ્રકારના આગમનો વિભાગ કાલોદધિ-ધાતકી ખંડ પછી આવેલ વલયાકાર સમુદ્ર કાળ-સમય કાળચક્ર-ઉત્સર્પિણી અને અવસર્પિણીયુક્ત કાળનું ચક્ર કેવળજ્ઞાની, (કેવલી)-કેવળજ્ઞાન ધરાવનાર કેશરી સરોવર-નીલવંત પર્વત ઉપર આવેલ સરોવર ક્ષીરવર દ્વીપ-વલયાકાર એક દ્વીપ ક્ષીરવર સમુદ્ર-દૂધ જેવું પાણી ધરાવતો સમુદ્ર ખંડપ્રપાતા-વૈતાઢ્ય પર્વતની એક ગુફા ગણધર-તીર્થંકર પરમાત્માના મુખ્ય શિષ્ય ગણધરવાદ-શ્રમણ ભગવાન મહાવીર અને તેમના મુખ્ય શિષ્ય થનાર બ્રાહ્મણ પંડિતો સાથેનો વાદ-ચર્ચા ગંગા, સિન્ધુ-ભરતક્ષેત્રની બે નદીઓ ઘનવાત-એક પ્રકારનો ઘનવાયુ સાત નરક પૃથ્વીના આધાર સ્વરૂપ છે. ઘનોદધિ-એક પ્રકારનું ઘન પાણી અર્થાત્ બરફનો સમુદ્ર, જે સાત નરક પૃથ્વીના આધાર સ્વરૂપ છે. મૃતવર દ્વીપ – છઠ્ઠો દ્વીપ, મૃતવર સમુદ્ર-ઘી જેવા પાણીનો સમુદ્ર ચઉરિન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય, જીલ્લા, નાક અને ચક્ષુ ધરાવનાર જીવો ચક્રવર્તી-ભરત વગેરે ચોત્રીસ વિજયના છ-છ ખંડને જિતનાર પરિશિષ્ટ-૭ ચૌદ રાજલોક-જૈન દર્શન અનુસારે બ્રહ્માંડ જે ચૌદ રાજલોક જેટલી ઊંઘાઈ ધરાવે છે.
SR No.034299
Book TitleIs Jain Geography Astronomy True
Original Sutra AuthorN/A
AuthorNandighoshsuri, Jivraj Jain
PublisherResearch Institute of Scientific Secrets from Indian Oriental Scripture
Publication Year2019
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy