________________
56
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? અને શાશ્વત કાળથી એ પ્રમાણે જ છે. કોઈએ તે કરેલ નથી. તે સિવાય સંપૂર્ણ સ્વરૂપ બંને પરંપરામાં પ્રાયઃ સમાન છે. બાકી શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં વિશેષ કોઈ તફાવત નથી.
દિગમ્બર પરંપરા અનુસાર બનાવેલ ચૌદ રાજલોક
AUDI
ID JINNIE , ||| EILIi .
ML[h |
જૈન દર્શન અનુસાર લોકના ત્રણ વિભાગ છે. મધ્ય લોક અર્થાત્ તિર્થાલોક, અધોલોક અને ઉર્ધ્વલોક. અધોલોક : લોકના નીચેના વિભાગને અધોલોક કહે છે. તેની ઊંચાઈ લગભગ સાત રાજલોક છે. તેમાં નારકી તથા