________________
ફ૮ શિષ્ય શિક્ષક
શિષ્ય
શિક્ષક
નવભારતના ભાગ્યવિધાતા : એ તો બળવાખોર, ક્રાંતિકારી. : ક્રાંતિકારી હોય તો ભારતના નાયબ પ્રધાન થઈ શકે ખરા ?
કન્ટ્રક્ટિવ થિંકિંક અને સતત મેળની સાફસૂફી. : એટલે ? : ૧૯૧૩ની ૧૩મી ફેબ્રુઆરીને દિવસે લંડનમાં બૅરિસ્ટરની
પહેલે નંબરે પરીક્ષા પસાર કરી હિન્દુસ્તાન આવ્યા. તરત જ બીજે દિવસે અમદાવાદ પહોંચ્યા. હજી પણ અવસ્થા ગરીબ, તો પણ ‘નહીં રખની અંગ્રેજી સરકાર નહીં રખની'; તેમ, ‘નહીં કરની કદી ભી નોકરી નહીં કરની', એવી મનમાં ધૂન-બેત્રણ સરકારી નોકરી મળતી હતી. ચિઠ્ઠી શિફારસ હતી, તો પણ ન લીધી. એટલે અમદાવાદમાં ફોજદારી કોર્ટમાં કેસો લડવા કામે લાગી ગયા. એમના એ સમયે મિત્ર
દાદા સાહેબ માવલંકરના શબ્દચિત્રમાં : : “બાંકો જવાન, નવી ઢબનાં કોટ-પાટલૂન, ઊંચામાં ઊંચી
બનાવટની ઈંટ, પહેરે જરા ટેડી ! અત્યંત તેજસ્વી આંખો, ઓછામાં ઓછું બોલવાની ટેવ. મુખમુદ્રા ગંભીર. ત્યારે અમદાવાદમાં કુલ છસાત બૅરિસ્ટર સાહેબો, એમાં કેસો લડવાવાળા તો બે-ત્રણ જ. એમાં આ નવજુવાને પ્રવેશ કર્યો.”
મનિષાપિલીટી વાડિયા : મિ. વલ્લભભાઈ ! તમે એમ તાજામાજા વિલાયતથી આયા
હશો પણ જો મનમાં બ્રિજનાં પાનાં કિરવાનો ઇરાદો રાખતા હશો તો ભૂલી જજો. રમવું હોય તો આવી જાઓ. પન અમે તમારા રેંજી પૂંજી આના બે આનાના હિસાબે નહીં રમીએ. જો રમવું હોય તો પાઉન્ડમાં–સો પૉઇન્ટ જીતો તો પાંચ
પાઉન્ડના હિસાબે રમવું પરસે. શિષ્ય : સાહેબ ! પાઉન્ડ એટલે ? શિક્ષક : અંગ્રેજી નાણું, ત્યારે એ જમાનામાં આપણે ત્યાં પાઉન્ડ તો
નહોતો ચાલતો, પણ મુંબાઈ-કલકત્તાના બારિસ્ટર સાહેબો જે બ્રીફ લે, એટલે કે જે કેસ લઢવાના હોય એના કાગળિયા ઉપર ગિનીમાં પોતાની ફી લખે. વીશ શિલિંગનો પાઉન્ડ અને એકવીસ શિલિંગની ગિની. એવી મોટાઈ, ઍટાઈ. આજે તો ત્યાંથી શિલિંગ પણ નીકળી ગઈ, અને સો પેન્સનો
પાઉન્ડ જ રહ્યો છે. જમાનો પણ કેવો બદલાતો રહે છે ! શિષ્ય : પછી પેલા વાડિયાજીનું શું થયું ? શિક્ષક : રમવા બેઠા. વલ્લભભાઈ તો બોલે જ શેના. આવ ભાઈ
વાડિયા ! તું ઘોડે ચઢી મને હરાવવા આવ્યો છે, તો આવી જા. પહેલે દિવસે, વાડિયાજી અને એની સાથે એક બ્રોકર નામે વકીલ – બંને પંદર-વીસ પાઉન્ડ હાર્યા. પંદર પાઉન્ડ એટલે આજના હિસાબે લગભગ ત્રણસો રૂપિયા. ત્યારે લગભગ
અઢીસો રૂપિયા. શિષ્ય : બાપ રે ! શિક્ષક : બીજે દિવસે ત્રીસ પાઉન્ડ એટલે તે વખતના હિસાબે લગભગ
ચારસો રૂપિયા, વાડિયાજી અને એના સાથીદાર હારતા જ ગયા. પરિણામે એક સામે...મિ. વાડિયાનાં વહુ ધસી આવ્યાં, બોલ્યાં :
અવાજ
શિક્ષક
: ફરી, જેમ વકાલતમાં ભલભલાની ખાલ ઉતારી નાખી હતી,
એમ, અહીં બૅરિસ્ટરી કરતાં ભલભલાની ટાલકી સાફ કરવા માંડી. એમની ઊલટતપાસમાં કોઈ સાક્ષી ટકી જ ન શકે. પણ આશરે પાંચેક વર્ષ બૅરિસ્ટરી કરી હશે. પછી તો લોકસેવાપણ અમદાવાદમાં કૉર્ટમાંથી આવ્યા બાદ ગુજરાત ક્લબમાં જતાં. ત્યાં પાનાં રમતા. ત્યાં એક મિ. વાડિયા નામે બૅરિસ્ટર. એ જરા ઍટુ. તે કહે :