________________
૧૮૩
માયા
વિ
માયા
કવિ
માયા
કવિ
માયા
નવભારતના ભાગ્યવિધાતા
હે નિજ રાજદંડ થકી સબ રાજ ઉથાપન.
છત્તર ચામર ભારે સમાપન,
કંઈક રિયાસતી રાજ વિલોપન,
સબ મિલી એક હી ભારત શોભન,
ધન્ય ધન્ય સબ લોક ઉંચારન.
ભારત ભાગ્યવિધાતા વલ્લભ,
એજી ઐસો નર પૃથ્વિમહીં દુર્લભ; એ રેન ગઈ,
પરભાત ભઈ.
ઔર ભારત દેશ જયકાર હુઈ,
ભાઈ ભારતદેશ જયકાર હુઈ.
: વાહ કવિરાજ! કવિતડું તો રૂડું લલકાર્યું પણ મને જ ભૂલી ગયા ? : તું વળી કોણ ?
: હું માયા, મારું બીજું નામ લાલચ, ત્રીજું નામ લોભિકા.
: લોભિકા ! આવું નામ તો પહેલી વાર સાંભળ્યું.
: ભારત ભોમમાં પહેલી વાર થતું ઘણી વાર સાંભળશો. જ્યાં યાવત્ ચંદ્ર દિવાકરૌ સુધી રાજવીઓ, નૃપેન્દ્રો, ભૂપતિઓ, ધરણીધરો....
: હા, હા, હવે અમને ખબર છે તે—તેં અમરકોષ મોઢે કરી નામો બોલી બોલી જાય છે તે. રાજેન્દ્રો, મહામંડલેશ્વરોનૃપતિ, ભૂપતિ, ધૃપતિ, નરેન્દ્ર, મહેન્દ્ર, નરેશ, ઇન્દ્રો એ સૌનાં—
પલકમાં રાજ્ય સિંહાસનો
પાંચસો જેટલાં નિર્મૂળાં
એઈ, થયાં સર્વનાં શાસનો.
: બસ, બસ, અતિશયોક્તિ ન કરો. પલકમાં કંઈ બન્યું નથી. પરસેવાના ઝેબ ઊતર્યા છે. તે મારે કારણે.
થોડા વિલિનીકરણના કિસ્સાઓ
કવિ
: તારે કારણે ?
ઃ હું માયા, લોભિકા, મારાં ગુણગાન નહીં ગાયાં એટલે હું નડી.
: હવે જા, જા, હજારો વર્ષોથી અહીં રાજાઓનાં શાસન હતાં. વરસભરમાં ઊપડી ગયાં, એ પલકમાં ન કહેવાય તો શું કહેવાય ?
માયા
કવિ
માયા
દિવ
માયા
વિ
માયા
વિ
માયા
કવિ
માયા
કવિ
માયા
વિ
૧૮૭
: કારણ ?
: પ્રજા જાગ્રત થઈ ગઈ હતી, અને એ પ્રજામાંથી ખેડૂત તે કહેવાય જગતનો તાત.
ઃ હશે.
: ના, હકીકત છે. એવા એક ખેડૂતે રાજદંડ લીધો. એણે પહેલાં તો ખેડૂતોને તાર્યા. પછી રાજવીઓની સત્તામાંથી પ્રજાને ઉગારી.
: હા, પણ મારી લાલચની વાત કોની, નહીં તો—
: માયા, તારી લાલચની કીર્તિ ગાઉં ? ભલે તું મોટી, તું મહાબળી, પણ આખરે તારું શું વળ્યું ?
: મારું કે કોઈનું શું વળ્યું, કે વળે છે તે વાત નથી. મારી શક્તિની કેટલી અસર થઈ તે તો કહો જ. એક નાનું ટિગીરી.
: ટિગીરી ક્યાં આવ્યું ?
· વીસ હજારની વસ્તીનું સ્ટેટ–૪૬ માઈલનું ક્ષેત્રફળ ઓરિસ્સામાં છત્રીસગઢ રિયાસતમાં
: એનું શું ?
: એટલા નાના દેશી રાજ્યે પણ એમને કેટલા પજવ્યા !
:
હવે તો મોટાં રાજ્યોએ પણ ક્યાં નથી પજવ્યા વર્ષભર પણ એ રાજ્યોએ વર્ષોનાં વર્ષો સુધી પ્રજાને પજવી, રંજાડી એના પ્રમાણમાં