________________
VEGETARIANS
રીતે જીવનમાં સંધર્ષ કરીને સિદ્ધિ મેળવનારા વિકલાંગોની કુમારપાળ દેસાઈએ લખેલી આ સચિત્ર કથા હિંદી સાહિત્ય જગતમાં પણ લોકપ્રિય બની છે.
જૈન ધર્મવિષયક હિંદી ગ્રંથોમાં ‘fનશાસન fif{TTથા' મૂળ ગુજરાતીમાં લખાયેલા પુસ્તકનો હિંદી અનુવાદ છે. આ પુસ્તકમાં એમણે ૧૦૮ જેટલાં ચરિત્રોનું આલેખન કર્યું છે. આમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ભિન્ન ભિન્ન વ્ય િતઓનાં ચરિત્રો મળે છે અને સંક્ષેપમાં પણ સચોટ રીતે આલેખન કરવાની લેખકની શ િત અહીં પણ દૃષ્ટિગોચર થાય છે. કુમારપાળ દેસાઈએ લખેલી ભગવાન મહાવીર’ નામની પુસ્તિકાનો પી. રામચંદ્ર ઝાએ કરેલો અનુવાદ પણ નોંધપાત્ર ગણાય.
*TT{ તીય ક્રિકેટ', ક્રિકેટ જૈ વિશ્વવિદ્રમ’ અને ‘ક્રિકેટ સે ઉનૈભાગ-૧-૨ એ કુમારપાળ દેસાઈએ લખેલા ક્રિકેટ વિશેનાં હિંદી પુસ્તકો છે. આ પુસ્તકો જ્યારે પ્રગટ થયાં, ત્યારે એને ઘણી વ્યાપક લોકપ્રિયતા મળી હતી. ભારતીય ક્રિકેટમાં ભારતના રમતવીરોનાં ચરિત્રો છે, જ્યારે ક્રિકેટના વિશ્વવિક્રમોમાં ક્રિકેટની દુનિયામાં નવો કીર્તિસ્તંભ રચનારા ખેલાડીઓની મથામણગાથા છે. વિવેટ વૈરતે રહેજો ભાગ ૧ અને ર એ બે પુસ્તિકાઓમાં બૅટિંગ, બૉલિંગ, ફિલ્ડિંગ અને વિકેટકીપિંગની ટેકનિકની વાત કરી છે. સાથોસાથ ચિત્રો આપ્યાં હોવાથી કયો સ્ટ્રોક કઈ રીતે ખેલવો અને કયો દડો કેવી રીતે નાખવો એની પણ માહિતી મળે છે. આ રીતે હિંદીમાં લખાયેલા ક્રિકેટ વિશેના પુસ્તકોએ હિંદી જગતને એ સમયે ગુજરાતી ક્રિકેટ સમીક્ષકનો સુંદર પરિચય કરાવ્યો હતો.
એ પછી ક્રિકેટની ટેકનિક વિશેના કુમારપાળ દેસાઈના લેખો “કુમાર” સામયિકમાં લેખમાળારૂપે પ્રગટ થયા હતા. તેઓ એ વિશેનું પુસ્તક ઘણા લાંબા સમયથી તૈયાર કરી રહ્યા છે. હવે જ્યારે ભારતના રમતફલક પર જ નહીં, પરંતુ સમગ્ર દેશની દૃષ્ટિએ ક્રિકેટની રમતે સહુનું ધ્યાન ખેંચ્યું છે ત્યારે આ પુસ્તક વહેલાસર પ્રગટ થાય એવી આશા રાખીએ.
E 'it'LLી
૧૧ અંગ્રેજી પુસ્તકો
mstarvia
ESERVED
A JOURNEY OF ARMBA
S ESSIVESSAGE IL BHAGVAN MAHAVRA
BOLE OF WOMEN JAIN RELIGION
JAINISM
મકારના યાત્રી