SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ડવા કુટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ અર્થાત્ જૈન મતના પ્રમાણો સહિત અતિશય શોક રૂદન અને કુટન કરવાનો નિષેધકારક નિબંધ अर्पणपत्रिका નેક નામદાર ગુણજ્ઞ શેઠ તલકચંદ માણેકચંદ જસ્ટીસ ઓફ ધી પીસ. આપ જૈનભાઈઓની સુધરેલી સ્થિતિ જોવાને ઘણા આતુર છો. યુવાન જૈનગ્રંથકારોના ગુણની ગણના કરી યોગ્ય આશ્રય આપવાને અહર્નિશ અગ્રેસર છો, જૈનભાઈઓની સાંસારિક તથા ધાર્મિક સ્થિતિ સુધારવાને ઘણી કાળજી રાખો છો, આપણી કેટલીએક ખરાબ રૂઢિઓનો નાશ કરવાને તથા જૈનશાસનની ઉન્નતિ કરવાને તન મન અને ધન વડે યોગ્ય મદદ આપો છો, અને સેવક ઉપર પિતા તુલ્ય પૂર્ણ પ્રીતિ અને માયાળુ મમતા રાખી આગળ વધેલો જોવા આતુર છો ઇત્યાદિ ઇત્યાદિ કારણોને લીધે ભક્તિપૂર્વક આ લઘુ પુસ્તક સાથે આપનું મુબારક નામ જોડી રાખીને મગરૂર થાઉં છપાવી પ્રસિદ્ધ કરનાર ગાંધી વીરચંદ રાઘવજી બી.એ. ધી જૈન એસોશીએશન ઓફ ઇંડીયાના મંત્રી, મુંબઈ દોહરો શોક રૂદન કુટન તજો , શાંતભાવ દિલધારિ, ધર્મ કૃત્ય સ્નેહે સજો, આ પરભવ હિતકારિ. श्लोक ओमिति पंडिताः कुर्युरश्रुपातं च मध्यमाः । अधमाश्च शिरोघातं शोके धर्म विवेकिनः ।। લી. સેવક વીરચંદ. વર્ધમાન સંવત ૨૪૧૨. વિક્રમ સંવત ૧૯૪૨ કીંમત - 0-ર-૦ - 84 85
SR No.034271
Book TitleBharatiya Sanskritino Aatma
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherWorld Jain Confederation
Publication Year2009
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy