SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ MONDAY 8TH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ફાગણ વદ ૭ સામવાર તા. ૮ મી માર્ચ સને ૧૯૧પ. ૩. તા. ૨૧ શ્રીકાબર સને ૧૩૩૬, ૬-૮ . પ-પર પા. ા. ૨૮ શાવર સને ૧૨૪ एकान्तनिश्चयवादीओने व्यवहारनयनाअवलंबनना बोधनी आवश्यकता स्वीकारवामां साहाय्य आवकुंजोइए થતી વ્યવહારથી સિદ્ધિ - ધરી નિશ્ચય હૃદયમાંહી - બહિર્ વ્યવહાર અવલંબે. ગ્રહેલાં કાર્યની નક્કી - થતી વ્યવહારથી સિદ્ધિ. – ૧ સા વ્યવહાર નયયોગે – વહે શાસન કર્યું સાચું. મહાસંઘોન્નતિ કરવા – થતી વ્યવહારથી સિદ્ધિ. – ૨ ખરી આત્મોન્નતિ કરવા – સુધારા ધર્મમાં કરવા. ખરાં અવલંબનો લેવા – થતી વ્યવહારથી સિટિ. – ૩ ચડ્યા બાદ જ નહીં પડવા વિઘાતક સાથમાં લડવા. વ્યવસ્થાઓ ખરી પડવા – થતી વ્યવહારથી સિદ્ધિ. – ૪ કર્યા ઉપકારના માટે – સમર્પણ શીર્ષના સાટે. ખરી નિજ ફર્જીની વાટે – થતી વ્યવહારથી સિદ્ધિ. – ૫ ખરી નિજધર્મ સંરક્ષા – વ્યવસ્થાશક્તિથી કરવા. ઉપાયો સર્વ આદરવા થતી વ્યવહારથી સિદ્ધિ. – ૬ અપેક્ષાઓ સકલ સમજી — ખરી ઉપયોગિતા બાંધી. બુદ્ધચબ્ધિ ધર્મ પ્રગતિની – થતી વ્યવહારથી સિદ્ધિ. – ૭ ॐ शान्तिः शान्तिः शान्तिः – સ્વદેશી વસ્તુઓને વાપરવી અને પરદેશી વસ્તુઓ, પણ પરતંત્ર ન થવાય એવી દૃષ્ટિએ ઉપયોગ પૂરતી વાપરવી, તેમ છતાં અન્ય દેશીઓને રોગ, સંકટ, દુષ્કાળમાં સહાય કરવા સર્વ સ્વાપર્ણ કરવું. 76
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy