________________
૧૯૭૦ નોડા, વલાદ, ઇંદ્રોડા, પેથાપુ, માણસા, લોદા, આજોલ, મહુડી, વિજાપુ, શિપો, ખાળુ, તાંગા, વડનગ, ઉમતા, વીસનગ, મેસાણા, માણસા (આચાર્યપદવી પેથાપુમાં થઈ.) ૧૯૭૧ વીજાપુ, ઇડ, વડાલી, તાંગાજી, આબુજી, પાલણપુ, પાટણ, ચાણસ્મા, શંખેશ્વજી, પાટણ, ચારૂપ, મેસાણા, પેથાપુ ૧૯૭૨ ગોધાવી, સાંતજ, કલોલ, પાનસ, માણસા, પ્રાંતીજ, અમદાવાદ, પેથાપુ, વિજાપુર ૧૯૭૩ અમદાવાદ, આણંદ, વીમગામ, ઉપયિાળા, શંખેશ્વજી, પાટણ, ચારૂપ, મેસાણા,
પેથાપુ ૧૯૭૪ પીપળજ, લીંબોદા, માણસા, વિજાપુ, આગલોડ, પાનસ, મેસાણા, વિજાપુ ૧૯૭૫ વસોડા, મહુડી, કોલવડા, માણસા, માણેકપુ, પેથાપુ, વડોદા, પાદા ૧૯૭૬ બોસદ, કાવિઠા, પેટલાદ, વસો, ખેડા, અમદાવાદ, પેથાપુ, માણસા,વિજાપુ ૧૯૭૭ પુંધા, માણસા, સાણંદ, પુંજાપા, નાદીપુ, સોજી, પાનસ, કલોલ, સેસિા, સાંતેજ, ગોધાવી, સાણંદ ૧૯૭૮ સખેજ, એલીસબ્રીજ, અમદાવાદ, પેથાપુ, માણસા, વિજાપુ, લોદ્રા, પુંધા, ણાસણ,
| મહુડી, આજોલ, દ્રિોલ, વિજાપુ ૧૯૭૯ સાણંદ, અમદાવાદ, પેથાપુ, માણસા, વિજાપુ (શ્રી અજિતસાગજીને આચાર્ય પદવી) ૧૯૮૦ મહુડી, પ્રાંતીજ, ગોધાવી, અમદાવાદ, ઇંદ્રોડા, બંધેજા, લીંબોદા, દ્રિોલ, વિજાપુ,
મહુડી, પેથાપુ ૧૯૮૧ મહુડી, વિજાપુ (વિજાપુ સ્વર્ગવાસ, જેઠ વદી ૩ ચઢતે પહો)
[બોલ્ડ ટાઈપવાળાં સ્થળો ચાતુર્માસનાં સ્થળો છે.]
“જો તમે પોતાના આત્માને નીચ ગણશો, અને હું ક્રોધી છું, કપટી છું, વ્યભિચારી છું,
મહાદોષી છું, પાખંડી છું, નિર્ધન છું, મોહી છું, દ્વેષી છું - ઇત્યાદિ અશુદ્ધ પર્યાયમય પોતાના આત્માને ભાવશો તો તમારો આત્મા તમને તેવો ભાસશે.”