________________
યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજની
ભવ્ય પ્રતિભા અને વિભૂતિમત્તાને દર્શાવતી અધ્યાત્મરસથી ભરપૂર એવી અપ્રગટ રોજનીશી
આત્મચૈતન્યની યાત્રા
પ્રણેતા પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા. સમતા સાગર પ.પૂ.આ. ભ. શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા.
આશીર્વાદ ગચ્છનાયક આચાર્યશ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.
સંપાદક આચાર્યશ્રી ઉદયકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ