________________
THURSDAY 7TI MAY 1915. રાવત ૧૯૫૬ ના વઈશાખ સુદ ૧૩ ગુરૂવાર સુ. તા. ૧૨ જળ સને ૧૩૩૩ ૩. ૫-૭ . ૩૩
','/
તા. ૨૭ મી મે સને ૧૯૧૫. પા. ો. ૧૯ દર સર્ટ
ગોડી
મરેલાં મડદાં જિવાડો રે – ફૂંકી જીવનનો મંત્ર. મરેલાં. જીવંતો જિવાડતો રે – અમૃત રસને છાંટી.
ઊંઘ્યો વિશ્વ ઊંઘાડતો રે – સમજે છૂટે મન આંટી. મરેલાં – ૧ ચિદાનન્દ પ્રગટ્યા વિના રે જીવો મડદાં જાણું.
-
આનન્દ ઘન પ્રકટ્યા વિના રે – જીવો જીવ્યા જ પ્રમાણ. મરેલાં – ૨ આનન્દ સહ્યાં જ્ઞાન છે રે આનન્દરસ ત્યાં ધ્યાન. આનન્દ રસ ત્યાં ગાન છે રે – આનન્દ રસ ત્યાં ભાન. મરેલાં – ૩ શક્તિ વિના મડદા સમા રે – જીવો જગ દે મડાલ.
જીવન મંત્ર ફૂંકી ભલો રે – વેગે વિશ્વ ઉઠાડ. મરેલાં – ૪
મડદાલોને સ્વાસ્તિનો રે – નથી કશો અધિકાર.
જલધિ પણ ના સંગ્રહે રે – મડદું કાઢે ઝટ બહાર. મરેલાં – ૫ આલમ અલખ જગાડીને રે – મડદાંઓ ઉઠાડ.
અનન્ત શક્તિ ભોજને રે – પ્રેમે પૂર્ણ જમાડ. મરેલાં – ૬ તેમાં પ્રભુતા તાઘરી રે - બુદ્ધિસાગર શક્તિઓએ – જીવન્ત વાદ્ય વગાડ. મરેલાં - ૭
ક્ષણ ના વાર લગાડ.
“ચોરાશી લાખ જીવ યોનિમાં પરિભ્રમણ કરતા સર્વ જીવો મારા મિત્ર છે એમ જાણતા હવે મારો કોઈ શત્રુ જણાતો જ નથી. તેમ જ મારું આત્મસ્વરૂપ બગાડવાને કોઈ જીવ સમર્થ નથી."
172