________________
FRIDAY 30TH APRIL 1915. સંવત ૧૯૭૧ ના અ, વઈશાખ વદ ૧ શુકરવાર તા. ૩૦મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૫ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૩૮ અ. ૬-૧૨ પા. ર. ૨ આબાન સને ૧૯૨૪
શિક્ષા બાકી હજી તવ હી કાર્ય યોગી થવામાં શિક્ષા બાકી હજી તવ રહી સત્ય માર્ગે જવામાં પાસાં સેવી ગુરુજન તણાં પૂર્ણશિક્ષા ગ્રહીને આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ હેજે – ૭ સિદ્ધાન્તોના અનુભવ તણી સત્ય કે શિષ્ય ! શિક્ષા. આત્મત્યાગી ઝટપટ બની દેશ સેવાર્થ ભિક્ષા. માગી માગી અવનીતલમાં આત્મભોગી બનીને. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વહેજે – ૮ જીવોના સૌ શુભહિત ભણી ત્યાગમાં મુક્તિ વાસો. જાણી એવું સકલ હરવી ચિત્તની વાસનાઓ. જે જે કાઢ્યો સકલ તજવાં ત્યાગમાં શ્રેય જાણી. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ હેજે – ૯ ધોવું ધોવું બહુ ભવ કર્યું પાપ સહુ જ્ઞાન યોગે. સૌનો સાક્ષી થઈ સહુ કરે લાવ એ યોગ્યતાને. યોગીઓના હૃદય ઘટમાં પેસીને તત્ત્વ લેઈ. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ હેજે – ૧૦ ઉત્ક્રાન્તિ છે તવ શુભ સદા સદ્દગુરુની કૃપાથી. ઉત્ક્રાન્તિ છે તવ શુભ સદા કર્મયોગી થવાથી. નક્કી એવું હૃદય સમજી સત્ય સંકલ્પ ધારી. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વહેજે – ૧૧ મૂંઝાતો ના વિષયસુખમાં સત્ય કર્તવ્ય ભૂલી. લોભાતો ના ક્ષણિક જગની વસ્તુઓને વિલોકી. દેખી જાણી જગત સઘળું હેય આદેય બોધી. આત્મોલ્લાસે પ્રગતિપથમાં નિત્ય તું પાન્થ ! વહેજે – ૧૨ શુદ્ધ પ્રેમે સકલ કરવું બધૂનોને વિછેદી. આત્મજ્યોતિ – જગવ ! ઘટમાં જ્ઞાન ને ધ્યાન યોગે. કર્તવ્યોની ફરજ લહીને લેખ ફર્જ લખાયો. બુદ્ધચબ્ધિના હૃદય ઘટમાં ભાવ સાચો સહાયો – ૧૩ કચ્યું તવ ઉન્નતિ માટે બજાવી ફર્જ પોતાની બદ્ધબ્ધિ ભાવ લાવીને – સુખી થાઓ સઘ ધર્મે – ૧૫
“નિસ્પૃહ સાધુઓ વાડાના બંધનમાં પરતંત્ર રહી આત્મહિતમાં, સસમાગમમાં ખામી રાખતા નથી. જ્યાં ત્યાંથી સ્યાદ્વાદ દૃષ્ટિથી સત્ય શોધી તેનું ધ્યાન કરશો. ઉત્તમ દેહ અને બુદ્ધિનો લ્હાવો લ્યો.”
S 152
-