________________
THURSDAY 29TH APRIL 1915. સંવત ૧૮ ના અ, વઈશાખ સુદ ૧૫ ગુરૂવાર તા. ૨૮ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ, તા. ૧૬ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૩૮ અ. -૨ પા. ર૦ આબાન સને ૧૨૨૪
આત્મોલ્લાસપ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! હેજે.
| મંદાક્રાન્તા વાગ્યા ભાવો હૃદય પટના પત્ર હારો ઉકેલી. રેં ના છાનું હૃદય ઊછળે અબ્ધિવત્ પ્રેમ છોળ. જ્ઞાનોત્યા પ્રગતિ કરવી હોય છે એ જ ચિત્તે. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વડેજ – ૧ જે જે હારા હૃદય ગમતું પૂર્વ સંસ્કાર યોગે. તે તે હારા પ્રગતિ પથમાં પ્રાપ્ત થાશે પ્રયત્ન. કર્તવ્યોના નિશદિન ભણી પાઠ ચિત્ત મઝાના. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! વ્હેજે – ૨ સેવા મેવા સમ મન ગણી સેવજે સદ્ગુરુને. તેથી હારું હૃદય વિકસે ને મળે સત્ય જ્યોતિ. કર્તવ્યોના અનુગમ વડે પૂર્ણયોગી બનીને. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ ! વહેજે – ૩ જેવા ભાવો હૃદય ઊછળે જે અધુના મઝાના. તેવા ભાવો નિશદિન રહો એ જ ઇચ્છું વિચારી. હારા માર્ગે અચલ રહીને આત્મભોગી બનીને. આત્મોલ્લાસે પ્રગતિપથમાં નિત્ય તું પાન્થ છેજે – ૪ શ્રદ્ધાભક્તિ હૃદય કરુણા મૈત્રી માધ્યચ્યધારી. સદ્દગુણોમાં મુદિત થઈને વિશ્વનું શ્રેય ઇચ્છી. કર્તવ્યોનો અનુભવ કરી સ્વાધિકારે વિવેકે. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ હેજે – ૫ દુઃખી લોકો જગ બહુ રડે દુઃખ સંહાર યત્ન. નિષ્કામી થૈ જગજુનતણું શ્રેય કર નિત્ય સર્જે. જન્મી સારું અવની તલમાં કૃત્ય કીજે સુભાવે. આત્મોલ્લાસે પ્રગતિ પથમાં નિત્ય તું પાન્થ વહેજે – ૯ રતિનો લાલ અત્તરમાં કરો નિષ્કામથી સઘળું. ખરેખર ભાવ લાવીને કથી શિક્ષા હૃદય ધરજે –
“આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા સારું સદગુણદષ્ટિ અંગીકાર કરવી જોઈએ. આત્મા સદાકાળ પૂર્ણાનંદી છે. દુનિયાનાં સારાં-ખોટાં વચનોથી તે ન્યારો છે.”
150
-