SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ FRIDAY 23RD APRIL 1915, સંવત ૧૯૭૧ ના અ. વઈશાખ સુદ ૯ શુક્રવાર તા. ૨૩ મી એપ્રીલ સ. ૧૯૧ય. મું. તા. ૮ જમાદીલાપર સને ૧૩૩૩ ઉ. પ-૧ અ. -૧૯ પા. રે.૧૪ આબાન સને ૧ર૪. જીવને બોધ ભજનની ધૂન મૂર્ખ માનવ શું મલકાય – કરણી જેવું ફલ તું પાય. મહારું હારું કરી મલકાતો – ભણ્યા ગણ્યામાં ભૂલ. આખર કાંઈ સાથ ન આવે – ડહાપણ થતું જ ડૂલ – મૂર્ખ – ૧ પ્રભુભજનમાં ઘરે ન પ્રીતિ – દયા ન કરતો દાન. પરભવ જાતાં ભાતા પાખે – નક્કી થઈશ નાદાન – મૂર્ખ – ૨ રાવણ સરખા ચાલ્યા રાજા – દાનવ ને કઈ દેવ. માયાની મમતા મૂકીને – સન્તજનોને સેવ – મૂર્ખ – ૩ ચેત ચેત ચેતન ઝટ ચતુરા – રાખ પ્રભુ પર રાગ. આંખે જોયું સહુ અળપાશે – જાગ જાગ ઘટ જાગ – મૂર્ખ – ૪ હજી કરી લે સુકત હાથે – પામીશ ભવનો પાર બુદ્ધિસાગર સદ્ગુરુ બોધ – આનન્દ અપરંપાર – મૂર્ખ – ૫ ॐ शान्तिः३ ( કવિ મતા િતી દો... ", તમારો અંતરાત્મા અન્ય જીવોને દુઃખ આપતા પ્રથમ અટકાવે છે તેનો તમો વિચાર કરો. કોઈના પણ આત્માને દુઃખ આપવું તે તમારા આત્માને દુઃખ આપ્યા બરોબર છે. 2 138 -
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy