SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ THURSDAY 17TH APRIL 1915, સંવત ૧૯૭૧ ના અધીક વૈશાખ સુદ ૧ બુધવાર તા. ૧૫ મી એપ્રીલ સને ૧૯૧૫, યુ. તા. ૮ જમાદીકાયલ અને ૬-ૉપ પા . । ભાગન સને ૧૨૨૪ ક ૩, ૫-૫ આપ સ્વભાવમાં રે – એ રાગ ખરા નિજ ધર્મમાં રે ચેતન સદાય ત્યારે રહેવું. પુણ્ય પાપથી સુખ દુઃખ વેદી કાંઈ ન કોઈને કહેવું – ખરા કર્માધીન સંસારી પ્રાણી–મનમાં એવું જાણી. જૂઠી જગની બાજી માની – અન્તર્ર્નો થા જ્ઞાની નામરૂપની ભ્રમણા મોટી – માન હૃદયમાં ખોટી. કાયા માયા લોટા લોટી – સાથે નહીં લંગોટી – સ્વાર્થતણી માયા અવધારી – ચેત ચેત સંસારી. - માયા ન્યારી કર નહિ યારી – અત્તે દૂર થનારા – ખરા – ૩ પસ્તાવાનું અને થાશે – એકાકી થઈ જાશે. ખરેખર બીજાની દયા કરવી, એ પોતાની જ દયા છે. બીજાની દયામાં પોતાના આત્માની દયાનો મહિમા સમાય છે. કરી કમાણી બીજા ખાશે – ફજેત ફાળકો થાશે સ્વપ્ના જેવી જગની બાજી – ત્યાં ના થાતું રાજી. ક્યારે કાજી ક્યારે પાજી – કદી ન કોઈને છાજી દેવગુરુની શ્રદ્ધા ધારી – કર ઝટ ધર્મની યારી. · ઉપયોગે નિજરૂપ વિચારી – ધર્મી થા નિર્ધારી – ખરા – ૬ ચેતચેત ઉપયોગ ભાવે – ધર્મ તે સાથે આવે. બુદ્ધિસાગરધર્મશુભંકર – કરશે તે સુખ પાવે ॐ शान्तिः ३ 130 ખરા – ૧ ખરા – ૨ - ખરા – ૪ - ખરા ખરા – ૭ ૫
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy