________________
MONDAY 5TH APRIL 1915.
સવંત ૧૯૭૧ ની ચતર વદ ૬ સામવાર તા. ૫ મી એપ્રીલ સને ૧૯૧૫. મુ. તા. ૧૯ જમાદીાવલ સને ૧૩૩૩ ૯. પુ-પર અ. ૬–૮ પા. રો- ર૬ મેહેર સને ૧૯૨૪
[આજ રોજ રામપુરાથી વિહાર કરીને જકસી સ્ટેશનની સડકે થઈ કોકતાવમાં મુકામ કર્યો. વીરમગામવાળા કચરા કસ્તુર ગાંધીના મુકામમાં વાસ કર્યો. રામપુરાના દશ શ્રાવકો સાથે આવ્યા હતા –]
“અમારા તે આરામ”
અમારા સવિચારોને – ગણે જે પ્રાણથી પ્યારા. પ્રવર્તે ધર્મદ્રષ્ટિથી – અમારા તે ખરા ભક્તો ગણી આજ્ઞા પ્રભુ જેવી – બજાવે ફર્જ પોતાની. કરે કર્તવ્ય કાર્યોને – અમારા તે ખરા ભક્તો ખરી શ્રદ્ધા ખરી ભક્તિ – ધરી સંસારમાં વર્તે.
=
114
૨હે મમ પાસમાં મનડું – અમારા તે ખરા ભક્તો – ૩
કરે કાર્યો અહંવૃત્તિ – ત્યજીને કર્મ પ્રારબ્ધ.
રહે નિર્લેપ અત્તરથી અમારા તે ખરા ભક્તો -8 ગમે તેવી અવસ્થામાં – ધરી સંતોષ હૈયામાં.
-
=
પ્રવૃત્તિ માર્ગમાં વર્તે – અમારા તે ખરા ભક્તો – ૫ શુભાશુભ કર્મ વેદંતાં – ધરે ના હર્ષ દિલ્હીરી. કર્યું સ્વાર્પણ અમોને સહુ અમારા તે ખરા ભક્તો – ૬ જગના દૃશ્યભાવોની – શુભાશુભ માન્યતા ત્યાગી. બજાવે બાહ્યની ફન્નેં – અમારા તે ખરા ભક્તો કરે ના મૃત્યુની પરવા – કરી આજ્ઞા બજાવવામાં ગણે જે ધર્મ આજ્ઞામાં – અમારા તે ખરા ભક્તો પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં – વિવેકે સ્વાધિકારે જે
- ૭
કરે છે કૃત્ય કરવાનું – અમારા તે ખરા ભક્તો – ૯ અહં ભોક્તા અહં કર્તા ત્યજી ઇત્યાદિ વૃત્તિઓ બને નિઃસંગ અન્તર્થી – અમારા તે ખરા ભક્તો – ૧૦ અમારાં ધર્મ વ્યાખ્યાનો – વિચારે બહુ અપેક્ષાએ. કરે કર્તવ્યમાં સ્થિરતા
=
અમારા તે ખરા ભક્તો ૧૧
-
–
-
“જ્યાં દેખું ત્યાં પ્રભુ ભરપુર રે, જોઈ રહિયો અનંતુ નૂર. વાગે અનહદ નાદનું તૂર રે, બ્રહ્મ સર્વત્ર છે મશહૂર.”
—
-
૧
૨
८