SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ MONDAY 29TIH MARCH 1915, સંવત ૧૯૭૧ ના ચૈતર સુદ ૧૩ સામવાર મુ. તા. ૧૨ જમ.દીલાવલ સને ૧૯૯૩ ઉ. ૫-૫૬ અ. ૪-૪ परिपूर्णपरमात्मस्वरुपदर्शननाउद्गारो રાગ – ધીરાના પદે હારો ન ભેદ પૂરો રે – પામું કેમ તલસાવો. ધરીને ધ્યાન થાક્યો રે – પૂરા ન તમે પરખાવ્યો. નકશા શાસ્ત્રોના છે જુદા – ભિન્ન લક્ષણે ભેદ. આપઆપના નકશા ભેદે – ક્લેશ કરી ધરે ખેદ. પરોક્ષે ન કશા વાદે રે —– પ્રભો ન થતો તું ચાવો – હારો – ૧ તીર્થોસ્થાવર ભટક્યા ભટકે – હજી ન આવ્યો પાર. 1 જે રીતે તું મળે તે રીતે . – જરા ન વાર લગાડ. મૂંઝાણી મતિ શોધે રે – જરા ન હવે અકળાવો સર્વ સ્વરૂપે પૂર્ણ વિલોકે – ૨હે ન વાદવિવાદ. અનુમાનની તર્ક કોટીએ – પુરાય ના ગુણખાદ. કહેવું શું ઝાઝું ભક્તે રે સર્વ સમર્પણ તુજને કરતાં જો તું ના દેખાય. = 1 · હારો – ૨ સમજી હવે ઝટ આવો – હારો – ૩ તાગું કરતાં શું સારું – ભેદપણું ન સુહાય. પ્રીતિ જો હોય પ્રેમી રે – હવે ન ઝાઝું કહેવરાવો – હારો – મોટા થઈ ખોટાના જેવા – કદી ન થાવો નાથ. - ૪ મારો હારો ભેદ ત્યજીને – ઝાલો અભેદ્દે હાથ. ભક્તિના જો ન ભૂખ્યા રે – તદા તોમારો ના દાવો – હારો – ૫ સમતા ભાવે મળો યદા તો – સમતા સદાય પાસ. બ્હાદુરી ત્યાં નહીં હમારી – કોણ ધરે તવ આશ. – મૂંઝાયેલા મનને રે – શાને સત્ય સમજાવો – હારો – ૬ જ્યાં દર્શન સાક્ષાત્ તમારું – ધ્યાન સમાધિ યોગ. એવા માર્ગે નિશદિન રહેવું – મળશે ક્ષાયિક ભોગ બુદ્ધિસાગર ગાવે રે – સત્યાનુભવ ઘટ લાવો – હારો ॐ शान्तिः ३ – ૭ તા. ૨૯ મી માર્ચ સને ૧૯૧૫, પા. ર।. ૨ મેહેર સને ૧૬૨૪ “અમારો નિશ્ચય જ્ઞાનસમાધિ, યોગે પ્રભુરૂપ થાવું તેહ, અનુભવ એવો અમને આવ્યો, પ્રભુપદ વરશું બની વિદેહ.” 104
SR No.034268
Book TitleAatm chaitanyani Yatra
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Samadhi Mandir
Publication Year2014
Total Pages201
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size166 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy