________________
FRIDAY 26TH MARCH 1915.
સંવત ૧૯૭૧ ના ચૈતર સુદ ૧૦ શુકવાર તા. ૨૬ મી માર્ચ સને ૧૯૧૫, ૩. તા. ૯ જમાદીલાવત સને ૧૩૩૩ ૯. ૫-૫૭ અ. ૬-૩ પા. રશે. ૧૬ મેહેર સને ૧૨૨૪
મરાઠી સાખીની દેશી
શ્રીયુત સાક્ષર વર્ગ શિરોમણિ – વિદ્યાજીવન જયકારી. ધ્રુવ કેશવલાલ વિદ્યોપાસક – સાહિત્ય સેવાકારી. પ્રતિષ્ઠા કીર્તિ રે પામો જગ જયકારી –
વિદ્યાવૃદ્ધિમાં જીવન ગાળ્યું – અજ્ઞાનનું મૂળ બાળ્યું.
-
વિદ્યાર્થીસંઘનું દુઃખ ટાળ્યું – નામ યશસ્વી ભાળ્યું – પ્રતિષ્ઠા કીર્તિ રે – ૧ ગુર્જર દેશ દીપાવ્યો શાને, માતૃદેશાભિમાને –
ગ્રન્થ લખ્યા જન વર્ગ પિછાણે સમજી જન ગુણ આણે – પ્રતિષ્ઠા - ૨
સાહિત્ય પરિષતુ પ્રમુખ તાલહી – ગુર્જર ભાષાઓને.
-
ભાષા જીર્ણોદ્વારક રસિયા – બની રહ્યા શુભ નેમે – પ્રતિષ્ઠા – ૩ સવિચારોના જ ઔદાર્યે – વિદ્યાના શુભકાર્યો. તનમનધનથી રસિયા સાહાએે – લાયક સદ્ગુણાહાર્યે – પ્રતિષ્ઠા – ૪ મિલનસાર સ્વભાવે સારા – સાક્ષર વર્ગમાં પ્યારા –
–
ઉત્તમ વિદ્યાના આધારા – સદ્ગુણના અવતારા – પ્રતિષ્ઠા – ૫ ધન્ય ધન્ય શુભમાતતાતને – ધન્ય ગુર્જર અવતારી. મોટા મનના શુભ પરમાર્થી – તવ જીવન બલિહારી – પ્રતિષ્ઠા અમર કર્યું નિજ નામ જગતમાં – ગુણરાગી શુભકારી. બુદ્ધિસાગર મંગલ પામો – ગુણગણના ભંડારી – પ્રતિષ્ઠા – ૭
“ચીચીયારી જ્યાં દુઃખીઓની, પડે ત્યાં સંતો દોડી જાય, ચીસ પડે ત્યાં દોડી જાવું, આત્માર્પણ કરી કરવી સહાય.”
98
5 -