________________
“અહો! શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૨૦
ન્યાયગ્રંથ
'વાદાર્થ સંગ્રહ ભાગ-૨
: દ્રવ્ય સહાયક : સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર-ભટૂંકર
કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પૂ. ગણિવર્ય શ્રી નયભદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ, વિરાર, મુંબઈ
જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૨
ઈ. ૨૦૧૬