________________
अहावरं पुरक्खायं इहेगतिया सत्ता णाणाविहजोणिया णाणाविहसंभवा णाणाविहवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवुकमा णाणाविहाणं तसथावराणं पोग्गलाणं सरीरेसु वा सचित्तेसु वा अचित्तेसु वा अणुसूयत्ताए विउटुंति, ते जीवा तेसिं णाणाविहाणं तसथावराणं पाणाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेति पुढविसरीरं जावसंतं, अवरे विय णं तेसिं तसथावरजोणियाणं अणुसूयगाणं सरीरा णाणावण्णा जाव मक्खायं ॥ एवं दुरूवसंभवत्ताए ॥ एवं खुर दुगत्ताए ॥ सु. ५८ ॥
વળી આ પણ કહ્યું છે, કે આ સંસારમાં તેવાં કર્મના ઉદયથી કેટલાક જી જુદી જુદી નિવાળા પોતાના કર્મોવડે તેવાં તેવાં સ્થાને માં આવીને જુદી જુદી જાતના ત્રસ સ્થાવરનાં સચિત્ત કે અચિત્ત શરીરમાં બીજા શરીરના આશ્રિત થઈને ઉત્પન્ન થાય છે. પ્ર–તે વિકલૈંદ્રિય જીવો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉ. મનુષ્ય વિગેરેનાં સચિત્ત શરીરમાં