________________
પ્રત્યક્ષ દેખાતા નથી (કેકને દેખાય છે અથવા પૂર્વે સમવસરણ વિગેરેમાં પ્રત્યક્ષ આવતા) તે અનુમાનથી ગ્રહણ કરવાના છે, તેમણે પૂર્વે સુકૃત ઘણાં કર્યો છે, તેથી જેમ. અહીં શેઠ રાજા વિગેરે સુખ ભોગવે છે, તેમ તેઓ ભેગવે છે) તેમને પૂર્વને પુણ્યના ઉદયથી ઘણજ સુંદર શુભ પુદગલને એજ તથા લેમ આહાર છે, પણ પ્રક્ષેપ (કવળ) આહાર નથી, તે આગથી લીધેલે, અને અનાજોગ તે વિના ઇ
છાથી) લીધેલ છે, તેમાં અનાજોગ આપણે જેમ શ્વાસ પ્રત્યેક સમયે લઈએ છીએ, તેમ તેઓ લે છે, પણ ઈચ્છાપૂર્વક આહારતે જઘન્યથી હલકા પુણ્યના દેવ આશ્રયી એકાંતરે જેમ આપણે ઉપવાસનું પારણું કરીએ તેમ લે છે, અને મહાપુણ્યવાન સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેને આશ્રયી તેત્રીસ હજાર વર્ષે ઉત્કૃષ્ટથી લે છે, ત્યાં સુધી શરીરના પુદગલમાં સંતોષ અને આનંદ રહે છે. બાકી રહેલા તિર્યંચ તથા મનુષ્યો છે તેમાં મનુષ્યને અધિકાર ચાલે છે માટે મનુષ્યને આહાર પ્રથમ કહે છે.
अहावरं पुरक्खायं णाणाविहाणं मणुस्साणं तंजहा कम्मभूमगाणं अकम्मभूमगाणं अंतरदी. वगाणं आरियाणं मिलक्खुयाणं, तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थाणं पुरिसस्स य कम्म