________________
દે છે, ને વનસ્પતિમાં ઉત્પન્ન થએલા છે પૃથ્વી યોનિયા તથા ઉદક વૃક્ષ અધ્યારૂહ તૃણ ઔષધિ હરિતનિયામાં ઉત્પન્ન થયેલ વૃક્ષો વિગેરેના રૂપે જે જીવે છે તે બધા પિતાની નિમાંથી આહાર લે છે, વિગેરે બધું સમજવું, તેમ ત્રસ જીનાં શરીરને પણ આહાર કરે છે એ છેવટ સુધી જાણવું (કેટલાક દેશમાં માછલાં વિગેરેનું ખાતર નાંખે છે, તથા હાડકાનું ખાતર નાંખે છે તેનાથી વનસ્પતિ પોષાય છે) આ સૂત્રોથી વનસ્પતિ કાયના જીવનમાં ચેતન્ય પ્રકટ દેખાય છે, તેથી તેનું સ્વરૂપ પ્રથમ કહ્યું (કે વ્યર્થ તેમને પીડે નહિ) હવે બાકીના પૃથ્વીકાય અપકાય અને વાઉકાય એ ચાર એકેંદ્રિય હવે અનુક્રમે કહેશે, પણ વચમાં ત્રાસ કાય (પ્રત્યક્ષ ચિત્ય વાળા મનુષ્ય તથા પશુ વિગેરે છે) છે, તે કહે છે, તેમાં નારકીના છ તીર્થંચના જે મનુષ્ય અને દેવ એવા ચાર ભેદે છે, તેમાં નારકીના જીવે અપ્રત્યક્ષ છે (આપણી નજરે દેખાતા નથી, તે અનુમાનથી સિદ્ધ કરવાના છે, તે બતાવે છે, પિતાનાં કરેલાં દુષ્ટ કૃત્યોનાં ફલને ભેગવનારા કેટલાક જીવે છે એમ તેઓ સમજવા (અહીં કેદખાનામાં પુરેલા અધમ કૃત્યેનાં ફળ ભેગવનારા છે તેવા અધિક પાપનાં ફળ ભેગવનારા તેઓ છે) તેમને આહાર એકદમ અશુભ પુદગલથી બનેલે શરીરનાં છિદ્રોથી જ આહાર ગ્રહણ કરે છે, (આ લેમ આહાર જાણ,) પણ પ્રક્ષેપ આહાર (આપણી માફક )ખાવાને નથી, દેવે પણ