________________
फलत्ताए विउदंति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारेंति पुढवीसरीरं आउतेउवाउवणस्सइ० णाणाविहाणं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरगं जाव सारूवि कडं संतं अवरेवि य णं तेसिं रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जावबीयाणं सरीरा णाणावण्णा जाणागंधा जाव णाणाविह सरीरपुग्गलविउविया ते जीवा कम्मोववन्नगा भवंतीति मक्खायं ॥ सु० ४६ ॥
પ્રથમ મૂળને કહયું પછી થડને કહયું હવે ઝાડના અવયે કહે છે, તીર્થે કરે (કેવળ જ્ઞાનથી જોઈને ) આવું કહેલું છે, આ જગતમાં બધા કર્મ ધારી છે જે વૃક્ષ
નિયા છે તે વનસ્પતિ કાયના અવયવોને આશ્રય કરેલ છે તેઓ વનસ્પતિ રૂપે બીજા છ ગણાય છે, કારણ કે તેમાં મુખ્ય એક જીવ આખા ઝાડમાં વ્યાપીને રહે છે, બાકીના તે ઝાડના અવયમાં મૂળ કંદ સ્કંધ (થડ) ચામડી ડાળી અંકુરા પાંદડાં કુલ ફળ બીજ એમ દશ