________________
आउतेउ वाउवणस्सइसरीरं तसथावराणं पाणाणं सरीरं अचित्तं कुव्वंति, परिविझत्थं तं सरीरं पुव्वाहारियं तयाहारियं विपरिणामियं सारूवियकडं संतं अवरेऽवि यणं तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सरीरा णाणावन्ना जाव ते जीवा कम्मोववन्नगा भवंतीति मक्खायं ॥ सु-४५ ॥
આ સૂત્ર ૪૪માં પ્રમાણે છે ફક્ત ૪૪ મા સૂત્રમાં પૃથ્વીની ભીનાશ ચૂસવારમાં તે જીવ ઉત્પન્ન થતા, તે આ સૂત્રમાં ઝાડોને રસ ચુસનાર જેમાં ઉત્પન્ન થયેલા જાણવા, ( પૃથ્વી સાથે જે મૂળીયાને સંબંધ છે તે મૂળીયા ઉપર જે થડ થાય છે. તે મૂળીયાંને રસ ચૂસે છે, તેટલો ભેદ Myो )
अहावरं पुरक्खायं इहेगइया सत्ता जोणिया रुक्खसंभवा रुक्खवुकमा तजोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मनियाणेणं तत्थवुक्कमा रुक्खजोणिएसु रुक्खेसु मुलत्ताएकंदत्ताए खंधत्ताए तयत्ताए सालत्ताए पवालत्ताए पत्तत्ताए पुप्फत्ताए