________________
તેમની યોનિ (ઉત્પત્તિનું સ્થાન) પૃથ્વીકાય છે, આ પૃથ્વી એટલા માટે બતાવી કે પૃથ્વી જે આધાર ન આપે તે તે બીજો અધર ઉગી શકે નહિ, જેમ શેવાળ જંબાળ વિગેરે ને ઉત્તિનું સ્થાન પાણી છે, તેમ વનસ્પતિનાં બીજને પૃથ્વીને આધાર છે, તેમ પૃથ્વીમાં ઉપન્ન થવાનો સંભવ છે, સદા તેમાં જ થાય છે, તેને પરમાર્થ એ છે કે તે જીવો હમેશાં કંઈ તે પૃથ્વી કાયમાં ઉપ્તન્ન થઈને કાયમ રહેતા નથી, બીજી ગતિમાં પણ જાય છે, તેમ પૃથ્વીમાં તેમને વિશેષ કમ-ફેલાવું છે, તેથી પૃથ્વી યુકમે કહેવાય છે, તેના સાર આ છે કે તે પૃથ્વીમાં ઉન્ન થઈને તે પૃથ્વી ઉપર ઉંચે આકાશમાં વધે જાય છે, એ પ્રમાણે નિક સંભવવ્યુત્ક્રમ વિગેરે અનુઘ (બતાવીને) બીજું પણ કહે છે, કમેવગા–તેવું કર્મ વનસ્પત્તિ કાયમાં ઉત્પન્ન થવાવાળું હોવાથી પ્રેરાઈને તે વનસ્પતિ ઉગે તેવી પૃથ્વીમાં જાય છે તે કપગ છે, તેને કર્મને વશ થઈને એકવાર વનસ્પતિમાં જન્મીને પાછા તેમજ ઉત્પન્ન થાય છે, કહ્યું છે કે
कुसुमपुरोप्ते बीजे मथुरायां नांकुरः समुद्भवति
यत्रैव तस्य बीजं तत्रैवोत्पद्यते प्रसवः ॥ १ ॥ કુસુમપુરમાં વાવ્યું બીજ ન મથુરામાં અંકુર થાય જ્યાં જેનું હોય વાવ્યું બીજ ત્યાં અંકુરે પ્રકટ દેખાય?
વળી તે કર્મના નિદાનથી ખેંચાયેલા તે પૃથ્વી કાયમાં ઉગેલા છે તે કર્મને વશ થઈને જુદી જુદી નિમાં