________________
છીએ, આ પ્રમાણે એકાદ જીવના ઘાતવડે ઘણા જીવેની રક્ષા કરીએ છીએ, હવે આદ્ર કુમાર હસ્તિનાપસંમતની ભૂલો બતાવે છે.
संवच्छरेणाविय एगमेगं, पाणं हणंता अणियत्त दोसा; सेसाण जीवाण वहेण लग्गा, सिया य थोवं गिहिणाऽवि तम्हा ॥ ५३॥
વરસે એકેક પ્રાણને હણવાથી જીવહિંસા વિગેરે દોષ છૂટતા નથી. વળી તમને પચંદ્રી મહા કાયવાળો હાથી મારવાને આશંસાદેષ અતિ દુષ્ટ (ઘણું ખરાબ ) છે, પણ જેન સાધુઓને તે સૂર્યના કિરણોના પ્રકાશમાં જાહેર શેરીઓમાં સાડા ત્રણ હાથ જગ્યા દેખીને જતાં ઈર્ષા સમિતિ પાળતા જવાથી અને ૪૨ દેષ ટાળીને નિર્દોષ આહાર લેવાથી અને મળે કે ના મળે તે પણ સમભાવ ધારણ કરવાથી તેમને આશંષા દેષ કયાંથી હોય? અથવા કીડીઓ વિગેરે કેવી રીતે મરે ?
હવે તમે થોડા જેના ઉપઘાતથી દેષને અભાવ માને તે જે ગૃહસ્થ થોડો આરંભ કરી છેડા પ્રાણુઓને હણી નિર્વાહ કરે, પણ બીજા જંતુ જેઓ ક્ષેત્ર કાળથી દૂર હોય તેમને તમારા અભિપ્રાય પ્રમાણે ઘાત ન કરે, તે તમારી માફક તેઓ પણ નિર્દોષ પ્રવૃત્તિ વાળા થાય છે, (પછી તમારામાં અને તેનામાં શું ફેર રહ્યો ?)