________________
ગામમાં રહેવા આવ્યા, ત્યારથી તેમની ઓળખાણ થઈ અને ૧૯૮૮ના કાર્તિક સુદ ૧૫ સુધી તેમના સહવાસથી જે કંઈ જણાયું , તે ભવિષ્યના શ્રાવકને લાભ થાય માટે લખ્યું છે, તેમની ઉમર લગભગ ૭૦ અને કાયા જરા જીર્ણ થવા છતાં લાકડીના ટેકાથી દેરાસરે જવું મુકયું નથી, તેમ દરેક ધર્મ ક્રિયામાં પહેલે નંબર રાખે છે, અને જેટલાં જેનનાં કે સાર્વજનિક ધર્મ ખાતાં છે, તે દરેકમાં તેઓ ભાગ લે છે, એટલે જ્ઞાન ક્રિયા વ્યાં મેક્ષ આ તેમણે બેબર સિદ્ધ કરી આપ્યું છે,
શ્રાવક શ્રાવકપણામાં રહીને ધર્મના સ્તંભરૂપે કેટલું કાર્ય કરી શકે છે, તે આ સજ્જન પ્રત્યક્ષ આદર્શ રૂપે છે, શ્રીમદ્ મેહનલાલજી મહારાજના સુરતના જૈનવે-જ્ઞાન ભંડારની વ્યવસ્થા કરવામાં પુસ્તકે પ્રિતે લખેલી છાપેલી પુષ્કળ છતાં તેના નેકરના ખર્ચ માટે ફક્ત રૂ૩૫૦૦) હોવાથી માસિક સત્તરરૂપિયામાં ગામડામાં પણ વ્યવસ્થા ન થાય તે સુરત જેવા શહેરમાં કેવી રીતે થાય? અને તેના મૂળ સ્થાપક પં. શ્રી હર્ષમુનિજી મહારાજનો ઓચત સ્વર્ગવાસ સં. ૧૯૭૪માં વૈશાક વદ ૬ ના સવારમાં થયે, અને જ્ઞાન ભંડારની અવ્યવસ્થા થઈ. તેથીજ જ્ઞાન આરાધના માટે પં–શ્રી રિદ્ધિમુનિજીના ઉપદેશથી ૧૯૭૭ના ચતુર્માસમાં ઉપધાન થયાં, તે વખતે પ્રથમથી લેકને જાહેર કરવામાં આવ્યું કે આમાં થતી પેદાશ આ જ્ઞાન ભંડારની વ્યવસ્થામાટે લેવામાં આવશે, તે પ્રમાણે લગભગ સાડા ત્રણ હજાર રૂપિયા થયા તે લીધા; તે સમયે રૂઢી ચુસ્ત શ્રાવકાને લેવા દેવા નહિ છતાં જ્ઞાન ભંડારની ઉન્નતિને બદલે અવનતિ કરવા જેવું કરવા પ્રયાસ કરવા સાથે અનુચિત શબ્દો વાપરી જે કષ્ટ તેમને આપ્યું છે, તે તેઓ જ સહન કરી શકે, જો કે તેમણે તે રૂઢીચુસ્તોને ૧૯૭૪ના