________________
અર્થ સહેલું છે કે પોતાને કે મરનારને મારવાને અવસર ન મળવાથી ભારે નહિ, પણ મનમાં ધારી રાખે કે મારો લાગ આવે તેનું છિદ્ર જોઈ તે પુરૂષને અવશ્ય મારી નાંખીશ, આવું મારવાનું જેનું મન હોય તેને હિંસા ન કરે તોયે પાપ લાગે છે, એ તને કબૂલ છે કે ?
आचार्य आह जहा से वहए तस्स गाहा वइ. स्स वा तस्स पुत्तस्स वा रणो वा रायपुरिसस्स वा खणं निदाय पविसिस्सामि खणं लध्धूर्ण वहिस्सामि त्ति पहारेमाणे दिया वा राओ वा सुत्ते वा जागर माणे वा अमित्तभूए मिच्छासंठिते निच्चं पसढविउवाय चित्तदंडे, एवमेव वाले वि सव्वेसिं पा. णाणं जाव सव्वेसिं सत्ताणं दिया वा राओ वा सुत्तेवा जागरमाणेवा अमित्तमूए मिच्छा संठिते निच्चं पसढविउवायचित्तदंडे तं पाणातिवाए जाव मिच्छादंसणसल्ले,एवं खलु भगवया अक्खाए असंजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतवाले एगंत