________________
“અહો ! શ્રુતજ્ઞાનમ્” ગ્રંથ જીર્ણોદ્ધાર ૨૧૧
આગમ ગ્રંથ ભાષાંતર
સૂત્રકૃતાંગ સૂત્ર ભાગ - ૫
: દ્રવ્ય સહાયક :
દીક્ષા દાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિ તપસ્વિની પૂ. સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ.સા.ના શિષ્યા પ્રવર્તિની ગુરૂમાતા પૂ. સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા.ના સુશિષ્યા પૂ.સા. શ્રી કુલરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની પ્રેરણાથી કૃષ્ણનગર જૈન સંઘ, અમદાવાદના જ્ઞાનખાતાની ઉપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫ (મો.) 9426585904 (ઓ.) 22132543
ઈ. ૨૦૧૬
સંવત ૨૦૭૨