________________
વિકમચરિત્રની વાર્તા મધૂસુદન નામના કેઈ કવિએ ગદ્યપદ્યમાં રચેલી વિક્રમચરિત્રની વાર્તાનાં ડાં પાના મારા હાથમાં આવ્યાં છે. નમુને આ પ્રમાણે છે –
દૃષિ કણક અનિ કાકણું, મેતી ક અમૂલિક ઘણાં દેખિ ભુમિ ભમર રણઝણ કવિ મદદન તુમ ભણિ, ૧૬૩
તંદ્ધિ આ ઘેડુ આગલ કરી, ટાડે રિહિ જે વાધિ ધરીઃ વેલા જે વર પુહુકવા તણી, અદ્ભવેલા હસિ અતી ઘણી ૧૮૪
માંગલુરૂ રાજહ તણ, અલબ દેશ તેહનિ અતિ ઘણ, ભીમરાઈ તેહનું સૂત હએ, તે વર હાં પધારિસએ ૨૦૭ લગન પછી તાિ જાઉ દેશ, તક્ષનિ પહચા નરવેશ; વિક્રમચરીત્ર કિહિ લક્ષ્મણ રાત, માની અદ્વિનભારી વાત. ર૦૮
પ્રથમિ પૂતલી બેલી એ રાજાભોજ ઈણિ સંઘાસનિ તે બિસિ જે અપાર ઉદાયગુણ હુઈ અને સામાન્ય ન બિસિ | તુ પતલીના બેલ સાંભલી રાજા અપાર વીસ્મય હવુ | રાજા છેલ્લું મુ સમુ ઉદાય ગુણકણ છિ . તુ પૂતલીઈ કહું ! સજાભજ તું સમું અનેરૂ નીચ કોએ નથી જે આપણુ ગુણ
- આ પ્રતિની લિપિ જેવાં તે સત્તરમા મકાના પાછલા ભાગમાં લખાઈ હોય એમ લાગે છે. લખનારે કઈ કઈ શબ્દોનાં રૂપ બદલી નાખેલાં લાગે છે. . .