________________
*એકાંત હિતચિંતવીને બેલે લખે તે બધું સાહિત્ય છે, જગતમાં જેનનું સાહિત્ય લા ગ્રંથે પૂર્વ નાશ થયા છતાં પણ હાલમાં સુ ચાસ્ત્રિ અને રાસે સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાં મળે છે, તેમ હાલની ચાલુ તથા જુની ગુજરાતીમાં છે, તેમ નવાં લખાયાં જાય છે, તેમ છપાયે જાય છે, જેને સત્રોની હદ ૨૫૦૦ વરસની ભાષામાં છે, ત્યાર પછી તેમાં સમય પ્રમાણે ટુંકાણ કરતાં છેવટે કંદિલાચાર્યના રચિત અથવા ઉદ્ધતિ સૂત્રો કે જૈનાગ ગણી શકાય. આ સૂત્રો હાલ જે ભાષામાં છે, તે આ દેશની તે સમયની કલાષા હતી. લોકભાષામાં બીજા રચાયેલા ગ્રંથ પણ છે, તે બધામાંથી અપભ્રંશ ભાષા થઈ, તેમાંથી ગુજરાતીની ઉપત્તિ થઇ, હાલની ગુજરાતી તથા જુની ગુજરાતીમાં ફેર છે, જેમ વદની ભાષામાં અને સંસ્કૃત ભાષામાં ભેદ છે, વિદ્વાન સિવાય કે ભાખ્યા વિના વદ સમજી શકે તેમ નથી તેમ જુની ગુજરાતી કે અપભ્રંશ ભાષાના ગ્રંથને હાલની ગુજરાતી ભાષા જાણ મારો સમજી શકે નહિ. છતાં હાલની ભાષાને બેલાયે બસો વર્ષ ગણીએ તે વચલા તેવીસસો વરસમાં આ દેશમાં કઈ ભાષામાં શું સાહિત્ય હતું અને તે સાહિત્યમાં શું વિષય હતો તે જાણવા માટે આપણી પાસે કંઈ પણ સાધન હોય તે મેટે ભાગે જેન સુ. ચારિત્રે તથા કથા અને રાસ છે, બીજા દેશને તેથી શું ફાયદે છે, તે કેરે મુકીને હાલના ગુજરાત અને ગુજરાતી ભાષાને જૈન સાહિત્યથી શું લાભ છે તે કેટલાએ જાણતા નથી, તેથી શ્રીયુત મણિલાલ બકેરભાઈ વ્યાસે પિતે શોધેલા વિમલ પ્રબંધને છપાવતાં તેના ઉપોદઘાતમાં જે વિવેચન કર્યું છે, તે ગુજરાતી જૈન કે અજૈન બધાને ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વિષે જાણવાનું પસ્પર પ્રેમ વધવાનું એક મુખ્ય સાધન છે, એમ જાણીને આ ઉમેઘાત અમે