SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ફકીરચંદ ખીમચંદ ઝવેરી મદદે ન આવ્યા હોત તે આ પરીષ૬ ભરવીજ મુશ્કેલ થઈ જાત, વિશ્વને ખુલાસો કરતાં કોઈની નિંદારૂપ થાય તેમાં લાભ ન હોવાથી લખતા નથી, કારણ કે શ્રેયાંસિ બહુ વિધાન ભવંતિ મહતામપિ, તે વખતે છેવટ સુધી ઝવેરી રણછોડ રાયચંદ મોતીચંદ તરફથી છુટથી પૈસાની મદદ તેમ બીજાઓ તરફથી મદદ મળવાથી પૈસા સંબંધી અડચણ ન આવી, અને જીવણચંદભાઈ સાકરચંદ ઝવેરી તથા ચુનીલાલ ગુલાબચંદ દાળીયા વિગેરેને શ્રમ સફળ થયો. ત્યાર પછી જૈન સાહિત્યના સંશોધન માટે પ્રયાસ કરવા કમિટી નીમાયેલ પણ વ્યાપારીઓને થોડે અવકાશ તથા શાહિત્ય પ્રેમ જોઈએ તે ગૃહસ્થમાં ન હોવાથી જોઈએ તેવું કામ થયું નથી છતાં તે સમયે વિદ્યાપ્રેમી ઝવેરી મગનભાઈ નગીનભાઈએ ૫૦૦ રૂપિયા કોઈપણ જુનું સાહિત્ય છપાવવા આપવાથી તેમાંથી વ્યવહાર સૂત્ર સટીક થોડા ગુજરાતી સાર સાથે છપાઈ ગયું, જેના લખામણના ૪૦૦ રૂપિયા અને વીશ રૂપિયા કાગળના ખરચતાં પણ, લહીઆઓની અશુદ્ધિઓને પાર નહેતિ તેવું પુસ્તક મળતું, તથા બંનેમાંથી કોપી કરવા પ્રતિઓ મળતાં કેટલું વિન્ન થતું અને હાલ પણ થાય છે, તે લખેથી લખાય તેમ નથી, આ વ્યવહારની છાપેલી પ્રતિઓ રૂા.રપ-ર૦-૧૬ એ પણ નબળા સમયને લીધે આપી દેવી પડી છે, અને જેમણે પૈસા મદદ દાખલ આપ્યા તેમને પ્રતિઓ અપાઈ છે, અને કેટલાંકે તેને વાંચીને તેનું અનુપમ રહસ્ય પણ જાણ્યું છે, અને જેઓ છેદત્ર છપાવવામાં પ્રબળ વિરોધ કરતા, તે જાહેર કે છુપી રીતે લઈ ગયા, અને લે છે, તેમાં પ્રકાશક કેશવલાલ પ્રેમચંદ વકીલ ધર્માત્મા હોવાથી તે કાર્ય પાર ઉતર્યું હતું. જિનેશ્વરદેવ કે અસાધુ કે કોઇ પણ પરમાથી પુરૂપ જીવ માત્રનું
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy