________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૩૦૩ यहिस्संति,ते णो सिज्झिस्संति,णो बुझिस्संति, जाव णो सव्वदुक्खाणं अंतं करिस्संति एस तुला एस पमाणे एस समोसरणे पत्तेयं तुला पत्तेयं पमाणे पत्तेयं સમોસર
તેઓ શરીરનાં દુઃખો દંડ વિગેરેના મારથી ભેગવશે, ઘણી વાર માથાં મુંડનનું દુઃખ ભોગવશે તજના તાડના દેરડાં વિગેરેનાં બંધનથી બંધાશે, છેવટે ઘાલવા (રસકાઢતાં જેમ કેરી ઘેળે તેમ તેને પીડવા) નું દુઃખ ભેગવવું પડશે, આ સિવાય તેને આશ્રય આપનાર અંતરનાં નેહી માતા પિતા ભાઈ બેન નાનપણમાં મુકીને મરે, તથા ઉમર લાયક થતાં બાઈડી છોકરો દીકરી પુત્રની વહનું મરણ થતાં દુઃખ થશે, તેવી રીતે દારિદ્ર દર્ભાગ્ય દુશ્મનો ભેગાં રહેવું, વહાલાને વિયોગ આવી રીતે સંસારમાં અનેક જાતનાં દુઃખ તથા મનને ખેદ પમાડનારાં કૃત્યે ભોગવવાં પડશે, અને અનાદિ અનંત સંસારમાં ચાર ગતિવાળા ભમવાવાળા સંસાર જંગલમાં રક્ષણ રહિત વારંવાર ભમવું પડશે, તેથી મિક્ષ નહિ થાય કેવળજ્ઞાન નહિ થાય, તેમ સર્વ.
ને અંત પણ નહિ થાય, જેમ અરટ કુવામાંથી