________________
३०२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. યેલ પાનાં ફળ ભેગવવા તે સાવધભાષીઓ ભવિષ્યકાળમાં ઘણાં જન્મ જા અને મરણે ભોગવશે. તથા બહુ વખત ગર્ભમાં ઉત્પન્ન થઈ નિહાર નીકળવું પડશે, તથા સંસાર પ્રપંચના અંદર રહેલ અગ્નિ વાયુમાં ઉચ્ચ ગોત્ર વમીને નીચ ગોત્રમાં કલંક ભાવવાળા થાય છે અને ભવિ.
ધ્યમાં થશે, આ પ્રમાણે મિથ્યા ઉપદેશ દેવાથી શરીરે દંડ વિગેરેને માર પડતાં દુ: ખમવો પડશે, તે કહે છે, ते बहणं दंडणाणं बहूणं मुंडणाणं तज्जणाणं तालणाणं अंदुबंधणाणं जाव घोलणाणं माइमरणाणं पिइमरणाणं भाइमरणाणं भगिणीमरणाणं भज्जापुत्तधूतसुण्हामरणाणं दारिदाणं दोहग्गाणं अप्पिय संवा साणं पियविप्पओगाणं बहणं दुक्खदोम्मणस्साणं आभागिणो भविस्संति,
अणादियं च णं अणवयग्गं दीहमदं चाउरंत संसारकंतारं भुजो भुजो अणुपरि.