________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[२४३
wwwwwwwwwwwwwwwwww
રીતે અધર્મથી દાવ સાધ, વળી અધર્મરૂપ સમુદાચાર તે તેમનાં બધાં અનુષ્ઠાને (કર્તવ્યો) હેવાથી અધર્મ શીલ સમુદાચારવાળા છે, વળી અધર્મની વૃત્તિ તે ડામ દેવા આંકા કરવા ખસી કરવી વિગેરે પાપનાં કૃત્ય કરવાનાં હેવાથી તેના વડે જીવન ગુજારનારા હોય છે,
हण छिंद भिंद विगत्तगा लोहिय पाणी चंडारुद्दा खुद्दा साहस्सिया उक्तुंचणवंचण माया णियडि कूड कवड साइसंपओग बहुला दुस्सीला दुव्वया दुप्पडियाणंदा असाहू सव्वाओं पाणाइवायाओ अप्पडि विरया जावज्जीवाए जाव सव्वाओ परिग्गहाओ अप्पडिविरया जावजीवाए सव्वाओ कोहाओ जाव मिच्छा दंसणसल्लाओं अप्पडिविरया,
હવે તે મનુષ્યોના પાપનું વર્ણન કરે છે. પિતે નિ. યતાથી બોલે કે હણ, છેદ, ભેદ, વિગેરે બીજાને મારવાનું છેદવાનું ભેદવાનું કહીને પોતે પણ હિંસાનાં કૃત્ય કરતા