________________
૨૦૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
પ ગાય, બળદ, ૬ મેઢું, ખકરૂં, કુકડા, ૮ તીતર, ૯ વર્કંગ (બતક !) ૧૦ લાવક પક્ષી આ દસ જીવ આશ્રયા છે, અને ૧ ચક્ર ૨ છત્ર ૩ ચર્મ ૪ ઈંડ ૫ તલવાર ૬ મણુિરત્ન છ કાકકણી રત્ન આ ચક્રવત્તી ઉત્તમ ચિત્ત વસ્તુ હાય છે, આ સત્તરના લક્ષણ બતાવી શુભ અશુભ ફળ કહે, (અને તેનાથી દ્રવ્ય ઉપાર્જન કરી વિષય સેવનનું પાપ કરે) તથા મત્રવાળી વિદ્યાના ઉપયોગ કરે; જેમકે કોઈ દુર્ભાગી હાય, તેને મત્ર બળથી સુભાગી કરે, સુભાગી હાય તેને પજવવા દુભાગી કરે તથા ગર્ભ રહેતા ન હેાય, તેા ગર્ભ ધારણ કરવાની વિદ્યાથી ગર્ભ રખાવે, તથા વ્યામાહુ-કુકર્મ સેવવાની અભિ લાષા અથવા તેવા અભિલાષ થાય આથણી આથવણા નામની શીઘ્ર અનર્થ કરાવનારી વિદ્યાના ઉપયેગ કરે,
પાકશાસની ઇંદ્રાલ વિદ્યા-(રસાઈ કરવાની વિદ્યા ?) (અથણી-આગમાય સમિતિમાં કાઉંસમાં નકામે મુકા છે ) નવોર્મ-કણવીર (કણેર)નાં ફુલ વિગેરેથી તથા મધ ઘી વિગેરે અથવા ઉચ્ચાટન ( ) વિગેરે કાર્યોમાં જુદી જુદી વસ્તુએથી હામ કરાવે તે વિદ્યા કે મ ંત્રથી ઠંગે,વત્તિય વિનં -ધનુર્વેદ વિગેરે વિદ્યા કે લડવામાં વપરાતાં શસ્ત્રોની વિદ્યા ક્ષત્રિએ કે લડયાની કળા પોતે વંશપરંપરામાં આવેલી શીખ્યા હાય તે શીખવીને દ્રવ્ય લે, તથા ચંદ્ર, સૂર્ય, શુક્ર, બૃહસ્પતિ વિગેરેની ચાલને જયાતિષ શાસ્ત્રથી શીખીને તેનાથી શું લાભહાનિ થશે તે કહે, તે બતાવે છે, ચંદ્રના વણ(૨ગ)