________________
અઢારમે શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
[૨૧ मणि अंतहाणिं आयमिणि एवमाइ आओ विज्जाओ अन्नस्स हेउं पउंजंति पाणस्स हेउं पउंति वत्थस्स हेउं पउंति लेणस्स हेउं पउंजंति सयणस्स हेउं पउंजंति, अन्नेसि वा विरूवरूवाणं कामभोगाण हे पउंजंति, तिरिच्छं ते विजं सेवंति,
પાપ સેવનને માટે વપરાતી વિદ્યાઓમાં પ્રથમ ભૂપૃથ્વીમાં ફાટ પડે કે તે ધૃજે વિગેરે નથી આમ થશે એમ કહીને પૈસા ભેગા કરી અનાચાર સેવે, એમ બધે સમજવું) ઉત્પાત-કપિ (વાંદરાં) હસે વિગેરે વિમ-હાથી, બળદ, સિંહ વિગેરે રાતના સ્વમમાં દેખાય, અંતરિક્ષ અમોઘ * ( ) વિગેરે, તથા અંગતે આંખ ભુજા જમણું ડાબું અંગ ફરકે તે, સ્વર-કાગડો ગંભીર (ઘુવડ?) સ્વર અર્થાતુ પક્ષીનું બેલવું, તથા લક્ષણ-જવ, માછલું, પદમ, શંખ ચક, શ્રીવત્સ વિગેરે છે, વ્યંજન–શરીર ઉપર તલ, મસા વિગેરે છે તે લક્ષણ વિભાગ બતાવે છે, ૧ સ્ત્રીના રાતા હાથ પગ છે વિગેરે તેમ, ૨ પુરુષ, ૩ ઘેડ, ૪ હાથી, આ પદમ મુનિજની ટબાની પ્રતમાં ઉકા તથા મેલવૃષ્ટિ વિગેરેને અર્થ છે.