SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪] સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ. છોડતું નથી, વળી માયાથી લેપાઈને પ્રાણીને દુઃખકારી દંડ કરીને પાછો જૂઠું બોલીને ઢાંકે છે, વળી પોતાને દેષ બીજા ઉપર ઢળે છે, વળી તે કપટી હમેશાં ઠગવામાં તત્પર જેણે શુભ લેશ્યા (સુવિચાર) સ્વીકાર્યા નથી, અથોત આર્ત ધ્યાનમાં હgઈને હમેશાં અશુભ વિચારો કર્યા કરે છે, પછી તે ધીરે ધીરે ધર્મધ્યાનરહિત અસમાધિવાળો અને અશુદ્ધ વેશ્યાવાળે (મનમાં બળનારો અને બડબડત) રહે છે, આવા મનુષ્યને માયાશલ્ય સંબંધી પાપ બંધાય છે, આ અગ્યારમું માયા સંબંધી પાકિયાસ્થાન બતાવ્યું, આ ઉપર બતાવેલાં અર્થદંડથી લઈને માયા સુધીનાં અગ્યાર કિયા સ્થાને સામાન્ય રીતે વિચારતાં મુખ્યત્વે અસંયત (ગૃહસ્થી) જેને લાગુ પડે છે, હવે બારમું કિયા સંબંધી જેનેતર સાધુને આશ્રયી કહે છે. अहावरे बारसमे किरियटाणे लोभ वत्तिएत्ति आहिज्जइ, जे इमे भवंति, तं जहा आरन्निया आवसहिया गामंतिया कण्हुई रहस्सिया णो वहु संजया णों बहु पडिविरया सव्व पाणभूत जीव सत्तेहिं ते अप्पणो
SR No.034261
Book TitleSutrakritanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1932
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy