________________
અઢારમું શ્રી ક્રિયાસ્થાન અધ્યયન.
से जहाणामए केइ पुरिसे कच्छंसि वा दहंसिवा उदगंसि वादवियंसि वा बलयंसि वाणमंसि वा गहणंसि वा गहण विदुग्गंसि वा वणंसि वा वणविदुग्गंसिवा पव्वयंसि वा पव्वयविदुग्गंसिवा तणाइंऊसवियऊसविय सयमेव अगणिकायं णिसिरति, अण्णेणवि अगणिकायं णिसिरावेति, अण्णं पि अगणिकायं णिसिरितं समणु जाणइ अणटादंडे, एवं खलु तस्स तप्पत्तियं सा वजन्ति
आहिजइ, दोच्चे दंड समादाणे अणदादंड वत्तिएत्ति, आहिए, सू. ॥१८॥
જેમકે કોઈ પુરૂષ અજ્ઞાન દશાથી કચ્છ ( ) દ્રહ (ધર) ઉદક (જમીન ઉપર પાણી હોય) દેવિય-(સમુદ્રની ખાડી કે નદી) માં તથા વલય (નદીના વચે ગોળાકાર બેટ) નમ (ખાડામાં કે નીચાણુ) માં ગહન જલ રહીત સ્થાન-કે