________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
૧૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. गाइ वा पलालाइ वा ते णो पुत्तपोसणाए णो पसुपोसणाए णो तस्स सरीरगस्स किंचिवि परियाइ भवंति से हंता छेत्ता भत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दविइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवति अणटा दंडे॥
જેમ કે કેઈ નિર્વિક પુરૂષ રસ્તામાં જતાં ઝાડનાં કમળ પાંડદાં વિગેરેને લાકડીવિગેરેથી તેડતે ફળની ઈચ્છા વિના નિરર્થક રમત કરતે જાય છે, તે બતાવે છે, જે આ પ્રત્યક્ષ દેખાતા સ્થાવર વનસ્પતિ કાયના જીવે છે, તેમાં ઈક્કડ એક જાતનું ઘાસ છે, કડિણ-જંતુગ પરગ-આ વાંસની જાતિનું ઘાસ છે તે, તથા મેખ નદીમાં ઘાસ થાય છે તે, તૃણ બીજાં ઘાસ થાય છે તે, કુશ-ડાભ કચ્છગ( )"પગ પલાલ-ઘાસની જાતિ-છે, તે ઘાસ પુત્ર પશુ કે ઘરના નિર્વાહ માટે કે શ્રમણ બ્રાહ્મણ માટે કે તેના શરીરની પુષ્ટિ માટે થતાં નથી, છતાં તે બધાને વિના કારણ કીડામાત્રથી છેદે ભેદેલું વિલુપે ઉપદ્રવ કરીને તે બાળક જેવો માણસ વેરને ભાગી થાય છે, તે અનર્થદંડ છે, હવે અગ્નિકાય આશ્રયી કહે છે,