________________
દશમું સમાધી અધ્યયન.
આશ્રય લીધે વિગેરે બીજા માફક વીતરાગ પ્રભુએ કુટીલ ભાવ છેડને અવક (નિર્દોષ) સાચે ધર્મ બતાવે, તથા સમ્યમ્ સધાય મેક્ષ કે તેના માર્ગ પ્રત્યે જવા ગ્ય આત્મા. જે ધર્મના વડે કરાય તે ધર્મ સમાધિ છે, તેને પ્રભુએ કો, અથવા ધર્મ કહો, અને ધ્યાન વિગેરેની સમાધિ પણ કહી. સુધર્માસ્વામી કહે છે, તે ધર્મ કે સમાધિ ભગવાને કહેલી તે તમે સાંભળે, તે આ પ્રમાણે આ લેકના સુખની પ્રતિજ્ઞા આકાંક્ષા જેને તપનું અનુષ્ઠાન કરતાં ન હોય તે સાધુ ધર્મ અપ્રતિજ્ઞ ભિક્ષાથી નિર્વાહ કરનાર ભિક્ષુ તેજ પરમાર્થથી સાધુ ધર્મ અને ધર્મ સમાધિને પામે છે, તથા જેને આરંભ રૂપ પ્રાણીઓને દુઃખનું નિદાન (કાર્ય) ન હોય તે અનિદાન તે સાધુ સાવદ્ય અનુષ્ઠાન રહિત સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન પામે છે, અથવા અનિદાન ભૂત અનાથવ રૂપ તે કર્મોપાદન રહિત સારી રીતે દીક્ષા પાળે અથવા અનિયાણું ભૂત તે નિયાણા રહિત જ્ઞાન વિગેરે છે. તેમાં ચિત્ત રાખે, અથવા નિદાન હેતુ કારણ જે દુખનાં છે તે છે કેઈને પણ દુઃખ ન આપે, તે અનિદાન બની સંયમ સારી રીતે પાળે, પહેલી ગાથાને ટુંક અર્થ કહે છે.
સર્વજ્ઞ મહાવીર પ્રભુએ વિચારીને નિર્દોષ સમાધિ આપનારે ધર્મ કહો તે હું તમને કહું છું તે સાંભળે. સંસારની આકાંક્ષા રહિત થઈને સાધુ સમાધિમાં રહીને પ્રાણીઓને