________________
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. સદા સદાચારી રહેવું, તે કુશીલેને સંગ પણ ન કરે, તેના દે બતાવે છે, સુખરૂપ સાત ગૌરવ (ઈદ્રિયને આનંદ પમાહવા) રૂપ તે કુશીલીયાની સોબતમાં સંયમને ઉપઘાત કરનાર ઉપસર્ગો થશે, તે કુશીલીયા કહે છે કે હાથ, પગ, દાંત વિગેરે અચિત્ત પાણીથી ધેવામાં શું દેષ છે? તેમ શરીર વિના કંઈ ધર્મ ન થાય, માટે કઈ પણ પ્રકારે જે આધા કમ વિગેરેથી જેડાં છત્ર વિગેરેથી શરીરનું રક્ષણ થાય તે તે વાપરવું, તેનું પ્રમાણ તે આપે છે કે –
अप्पेण बहु मेसेज्जा एवं पंडिय लक्खणं ॥ અલ્પષથી મેંટે લાભ થતો હોય તે તે લે એ પંડિતનું લક્ષણ છે, વળી તે કહે છે કે –
शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः । शरीरात स्रवते धर्मः पर्वतात् सलीलं यथा ॥१॥
શરીર ધર્મ સહિત છે, તેથી પ્રયત્નથી રક્ષણ કરવું, કારણ કે જેમ પર્વતથી પાણી નીકળે, તેમ શરીરથી ધર્મ થાય છે,
વળી તે સંયમ ભ્રષ્ટ કહે છે કે હમણાં અલ્પ છેવટું સંઘયણ છે, સંયમમાં થોડી ધીરજવાળા જીવે છે, આવું તેમનું વચન સાંભળીને ઢીલા સાધુ તેમનામાં ભળી જાય છે, (સાધુમાંથી જતિ થાય, એથી વિવેકી સાધુ સમજીને બ રૂપકુશીલીયાને સંગ તજે.