________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
અન્ય ઠગાય તેવું ન કરે, પણ જ્યારે બોલવાની ઈચ્છા થાય ત્યારે પ્રથમ વિચારે કે આ વચન બીજાને મને કે બંનેને દુઃખદાયી નથી, પછી બેલે, તે કહે છે –
पुब्बिं बुद्धीए पेहित्ता पच्छा वक मुदाहरे પ્રથમ બુદ્ધિએ વિચારીને પછી વાક્ય બોલે. तस्थिमा तइया भासा जंवदिनाऽणुतप्पती । जंछन्नं तं नवत्तत्वं एसा आणाणियंठिया ।सू.२६।
વળી ૧ સાચી, ૨ જૂઠ, ૩ સાચ જૂઠ, ૪ ન સાચ જૂઠ આ ચારપ્રકારની ભાષા થાડા સાચા જુઠાની ભાષા મિશ્ર છે તે આ રીતે કે આ ગામમાં દશ બાળકે જમ્યાં કે મર્યા, તેમાં
ડાં ઓછા વધતાં પણ હોય તેથી સંખ્યા જૂઠી કહેવાય. (અથવા કંઈ વાત ઉમેરીને કરે અથવા પક્ષપાતથી મુદ્દાની વાત છેડે તે સાચી જુઠી કહેવાય) જે બેલવાથી જન્માંતરમાં તે બોલવાના દોષથી પિતાને કલેશ ભેગવ પડે, કે પસ્તાવું પડે કે મારે આવું શું કામ બોલવું જોઈએ? તેને સાર એ છે કે મિશ્ર ભાષા પણ દેશને માટે છે, તે સમૂળગું જૂઠું બોલવાથી કેમ પસ્તાવું ન પડે ? તથા સત્ય ભાષા પણ પ્રાણીઓને દુઃખ દેનારી હોય તે ન બેલવી, ચેથી અસત્યામૃષા પણ પંડિત સાધુઓને બોલવા ગ્ય ન હોય, તે ન બોલવી, સાચી વાતને પણ દેષ બતાવે