________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
ઝાડે પેશાબ વિગેરે વનસ્પતિ બીજ કે અગ્ય સ્થળે સાધુ ન કરે, તથા અચિત પાણીથી પણ બીજ વિગેરે દૂર કરીને નિર્લેપન ન કરે, તે સચિત્ત પાણીથી તે કેમ કરી परमत्त अन्नपाणं ण भुजेज्ज कयाइवि ॥ परवत्थं अचेलोवि तं विज परिजाणिया।स.२०॥
ગૃહસ્થનું વાસણ કાચા પાણીએ આગળ પાછળ દેવાના ડરથી હાથમાંથી પીને પુટવાના ભયથી તેના વાસણમાં મુનિ ન ખાય પીયે, અથવા સાધુ પાતરાં રાખે તે Wવીર કલ્પી અને ન રાખે તે જિનકલ્પી, તે જિનકલ્પી લબ્ધિધારી હેય તેથી હાથમાં લીધેલી વસ્તુ ન ઢળે, પણ સ્થવિર કલ્પીને ઢળી જાય માટે હાથમાં લેવું તે પરપાત્ર છે, અર્થાત્ સ્થવિર કલ્પીએ પ્રવાહી વસ્તુ હાથમાં ન લેવી, તેજ પ્રમાણે જિનકલ્પી લબ્ધિ ધારીને લબ્ધિ હોવાથી પાવું લેવું તે પરપાત્ર છે, તેથી સંયમ વિરાધનાના ભયથી નવા પરે, તે પ્રમાણે ગૃહસ્થનું વસ્ત્ર સાધુ અચેલ હોય તે પણ પછવાડે કાયા પાણીથી ધુએ વિગેરે દ્વેષથી તથા ગૃહસ્થનું વસ્ત્ર ચેરાઈ જાય વિગેરે કારણથી તેનું વસ્ત્ર ન વાપરે અથવા જિનકલ્પિકાદિ અચેલ (વસ્ત્ર રહિત) થાય ત્યારે બધાં વસ્ત્ર તેને પરવસ્ત્ર ગણાય તથા વસ્ત્ર ત્યાગીને ફરી ન પહેરે, તે પ્રમાણે પરપાત્ર ભેજન વિગેરે સંયમ વિરાધના સમજીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞાવડે ત્યાગે.