________________
નવમું વીર્ય અધ્યયન.
બીજા ગુણોથી શ્રેષ્ઠ હોય તેને મદ ન કરે, તે પ્રમાણે દીક્ષા લીધા પછી ઘણે તપ કરે, ઘણું ભણેલો હોય તેને અહંકાર ન કરે, અર્થાત્ રાગદ્વેષ રહિત થાય, આવો ઉત્તમ સાધુ જિનેશ્વરે કહેલ અથવા આદરેલ માર્ગ અથવા જિનેને માર્ગ તે આદરે, (પિતે રાગદ્વેષ જીતી જિન-કેવળી થાય
અને મેક્ષમાં જાય.) चिच्चा वित्तं च पुत्ते य णाइओ य परिग्गहं । चिच्चा ण अंतगं सोयं निखेक्खो परि व्वए।सू.७॥
વળી સંસારના સ્વરૂપને જાણ અનુભવ મતિવાળે તત્વજ્ઞ સારી રીતે છોને.
પ્ર–શું છેને?
ઉ–પિતાનું દ્રવ્ય દીકરાઓ, દીકરામાં વધારે હોય માટે તે લીધે તથા જ્ઞાતિ-સગાં વહાલાં, તથા અંદર મમત્વ રહે તે પરિગ્રહ (અહીં “ળ” ગાથામાં છે તે ફક્ત વાકયની શોભા માટે છે તેને અર્થ ન લે.) અંતગ દુઃખથી છોડાય તે છે. અથવા અંતક (પિતાને કે પર) નાશક છે, અથવા આત્મામાં રહે તે આંતર શક સંતાપ છેડીને અથવા શ્રોત-મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય છે. કર્ણાગ્રવના દ્વાર છે તે તજીને અથવા રિવાળsiતાં વોયે પાઠ છે, અને પ્રમે તે અંતગ તે અંતગ નહિ તે અણુતગ