________________
નવસૢ થ્રીય અધ્યયન.
૪૯
વૈશ્યા સ્ત્રીથી જન્મે તે અષ્ટ કહેવાય, દીકરી બન્ની કહેવાય, તે નિષાદ અને અષ્ટિથી જન્મે તે ખાસ કહેવાય, તથા મૃગ શોધનારા એષિક મૃગના માંસથી જીવન ગુજારનારા તથા હાથીના માંસથી જીવન ગુજારે તે હસ્તિ તાપસ, તથા જે કંદ મૂળથી આજીવિકા ચલાવે, તે એષિક જાણવા, વૈષિક તે કપટ યુક્ત વેપારી તથા જુદીજુદી કળાથી પેટ ભરનારા જાણવા, શૂદ્રો તે ખેતીથી આજીવિકા કરનાર આભીર રબારી છે, હવે કેટલાક કહેશો ? તેના ઉત્તર ગુરૂ કહે છે કે બીજી વર્ણવાળા જુદાજુદા સાવદ્ય જીવહિંસા યુક્ત આરભવાળા યંત્ર પીલન નિલ’છિન (ડામ દેવા)નું કામ કરનાર કાયલા ખનાવનારા વિગેરે પ ંદર કર્માંદ્યાનથી પેટ ભરતાં જીવાને દુ:ખ દેનારા છે, તેમને પરસ્પર વેર વધે છે તે હવે બતાવે છે.
परिग्गह निविद्वाणं वेरं तेसि पवडूई ।
आरंभ संभियाकामा न ते दुक्खविमोयगा ॥ सू.३ ॥
પરિગ્રહ, જેના ઉપર સંપૂર્ણ માલિકી ધરાવે.તે, દાસ દાસી ઘેાડા હાથી બળદ ગાય ભેંસ વિગેરે ઢાર, ધન ધાન્ય ચાંદી સેતુ' વિગેરેમાં મારાપણું ધારે, અને (તેના સુખથી) તેમાં ગૃદ્ધિપણું રાખતાં (તેને લીધે આર ંભ કરતાં) અસાતા વેદનીય વિગેરે પાપ પૂર્વે કહેલા આરંભી જીવાને ઘણુ વધે
૪